This category has been viewed 2420 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > વધેલી ખાવાની વસ્તુઓ વડે બનતા સવારના નાસ્તા
 Last Updated : Nov 22,2019

6 recipes

Breakfast using Leftovers - Read in English
बचे हुए खाने से बना नाश्ता - हिन्दी में पढ़ें (Breakfast using Leftovers recipes in Gujarati)


પ્રસ્તુત છે તમારા આગલી રાતના વધેલા ભાતમાથી એક પૌષ્ટિક સવારનો નાસ્તો બનાવવાની રીત. ભાતને ચણાના લોટમાં મેળવી બનાવેલા ખીરામાંથી ભાતના પૅનકેક બને છે. તેમાં ઉમેરાયેલા શાકને કારણે તે કરકરા અને પૌષ્ટિક બને છે જ્યારે લીલા મરચાં અને કોથમીર તેને ચટાકેદાર બનાવે છે. કોથમીર અને લીલી લસણની ચટણી સાથે સવારના નાસ્તા ....
આગલા દિવસની વધેલી રોટી ને પરંપરાગત વઘાર અને તાજી છાસ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવે છે જે તમે સવાર અથવા ગમે તે સમયે ભૂખ લાગે ત્યારે ખાઇ શકો છો. કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવી આ વાનગી બનાવતી વખતે રીત ક્રમાંક ૩ ના સમયે જો તમે વિટામિનથી ભરપૂર એવા શાકભાજી ઉમરેશો તો તેની પૌષ્ટિક્તા વધશે.
લોકો અનેક વાર મેંદાના બનેલા રેપ વાપરી તેમાં રહેલા પૌષ્ટિક શાકભાજીના પૂરણના ફાયદાઓ ઓછા કરી નાંખે છે. તો પછી આ વાનગીમાં બતાવેલ પ્રમાણે આગલા દિવસની વધેલી રોટી કેમ નહીં વાપરવી? આ નવીન વીધીને કારણે તમારી વધેલી રોટી પણ વપરાશે અને તમારી વાનગીની પૌષ્ટિક્તા પણ વધશે. જો તમે લસણ-ટમેટાની ચટણી તૈયાર રાખશો તો હોલ ....
જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલ ....
લોભામણી અને આરોગ્યવર્ધક એવી આ બ્રેડની વાનગી નાસ્તામાં, સવારના નાસ્તામાં અથવા ભૂખ જગાડે તે માટે મુખ્ય જમણની પહેલાં પીરસી શકાય છે. ઘણા પ્રમાણમાં વપરાયેલા કોર્ન અને લૉ ફેટ દૂધને કારણે ક્રિસ્પી બ્રેડ કપ્સ, હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવનાર ઊર્જા, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાળકોને પણ તેનો આકર્ષક દ ....
ઘણા આધેડ વ્યક્તિઓ માને છે કે ઝડપથી બનતા અને પૌષ્ટિક જમણમાં ખીચડી એક ઉમદા વિકલ્પ છે અને ઘણે અંશે તેઓ સાચા પણ છે. ખીચડી એટલી આરોગ્યવર્ધક છે કે આગલા દિવસની બચેલી ખીચડી પણ બગાડવી ન જોઇએ. પ્રસ્તુત છે એક એવી પરાઠાની વાનગી જે ખીચડી, ઘઉંનો લોટ અને ચણાના લોટમાંથી બને છે. મસાલા ખીચડી પરાઠા એક સવારના નાસ્તાનો ....