This category has been viewed 882 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > સન્ડે
 Last Updated : Jan 28,2019

2 recipes

Sundae - Read in English
संण्डे - हिन्दी में पढ़ें (Sundae recipes in Gujarati)


બેશક આ એક દુનીયાની અતિ પ્રખ્યાત વાનગી છે જે ભોજનના અંતે પીરસવામાં આવે છે. ચોકલેટ ખાવાના શોખીનો માટે આ ચોકલેટ-આઇસક્રીમ સન્ડે તો જાણે સ્વર્ગની એક વાનગી હોય એવી છે જેને ચોકલેટ સ્પંજ કેક, ચોકલેટ આઇસક્રીમ અને ચોકલેટ સૉસ વડે તૈયાર કરવામાં આવે છે. આકર્ષક રીતે ગોઠવેલી વસ્તુઓ જેવી કે જેમ્સ, ચોકલેટ, વેફર ....
જ્યારે મીઠાઇ અને મલાઇ સાથે થાય ત્યારે તમને એક મજેદાર પીણું માણવા મળે! આવું જ આ નવીનતાભર્યું કુલ્ફી અને જલેબીનું સન્ડે, જે ભોજનના અંતે ઝટ બનાવીને પીરસી શકાય છે. કુલ્ફી અને ફાલુદાની સેવ પર જલેબી અને વધુમાં મેળવેલા ગુલાબના સીરપથી તે વધુ આકર્ષક લાગે છે. આ ડેઝર્ટ દેશી જમણ પછી પીરસવાથી તેના સ્વાદ અને સુવા ....