This category has been viewed 452 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > રાંધયા વગરની રેસિપિ > રાંધયા વગરની બાળકો માટેની રેસિપિ
 Last Updated : Jun 17,2020

4 recipes

Kids - Read in English
बिना पकाए बच्चों के लिए - हिन्दी में पढ़ें (Kids recipes in Gujarati)


આ ઠંડા સૅન્ડવીચમાં તમને જોઇતી બધી મજા જેવી કે મજેદાર પૂરણ, તાજગી, સ્વાદ વગેરે મળી રહે છે. આ ક્રીમ ચીઝ સૅન્ડવીચ આનંદદાઇ પણ એટલું જ છે કારણકે તેમાં વિચારપૂર્વકનું સંયોજન છે એટલે કે રસદાર અને કરકરી શાકભાજી અને ક્રીમ ચીઝ, હર્બસ અને મસાલા વગેરે. આ સૅન્ડવીચ બનાવવામાં પણ અતિ સરળ અને ઝટપટ તૈયાર કરી શકાય ....
ઘઉં વગરના પાંઉ? અશ્કય જણાય છે છતાં વાત સાચી પણ છે, અને નવાઇ પમાડે એવી પણ છે કે જેમાં બદામના દૂધ વડે બદામનો બ્રેડ બનાવવામાં આવ્યું છે. જેમને વાનગીમાં ઇંડાનો ઉપયોગ ન કરવો હોય તેમના માટે આ વાનગીની પસંદગી વધારે સારી ગણી શકાય. આ એક અનોખો નાસ્તો છે જેનો સ્વાદ મજેદાર અને તંદુરસ્તી માટે ઉત્તમ પણ છે. તે ....
ઘણા લોકોને અળસીના ફાયદાની માહિતી હોય છે, પણ આપણા ખોરાકમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ નથી હોતી. આ અદભૂત બી માં ઓમેગા-૩ ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરના કોષોને સ્થિર કરી શરીરમાં થતી દાહ, બળતરા ઓછી કરે છે. વધુમાં અળસીમાં સોલ્યૂબલ ફાઇબર હોય છે જે ખોરાકમાં ભળીને શરીરમાં તેને પચ ....
ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજનની વાનગી તૈયાર કરવી એવી સરળ છે, કે તેની સામે બીજી કોઇ પણ વાનગી તૈયાર કરવી એનાથી સરળ નહીં જ લાગે. મિક્સરના જારમાં બધી વસ્તુઓને ભેગી કરી, મિશ્રણ તૈયાર કરી રેફ્રીજરેટરમાં રાખો. બસ, તમારું કામ પતી ગયું. હા, આ શાકાહારી પૌષ્ટિક વાનગી થોડા સમયમાં જ તૈયાર થઇ જાય છે, પણ તેને રે ....