This category has been viewed 3927 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > તળેલા હલકા નાસ્તા
 Last Updated : May 01,2021

19 recipes

Deep-fried Starters - Read in English
तले हुए नाश्ते - हिन्दी में पढ़ें (Deep-fried Starters recipes in Gujarati)


ઘણા લોકોને હજી યોગ્ય સમજ પણ નથી પડતી કે ભીંડાનો યોગ્ય અને લાયક ઉપયોગ કેમ કરવો. બહારથી ચીકણા લાગતા ભીંડા વડે ઘણી કરકરી ને મજેદાર નાસ્તાની વાનગી બનાવી શકાય છે. આજે પણ તામીલનાડુમાં સમજદાર લોકો તેમના ઢોસાનો ખીરામાં થોડા સમારેલા ભીંડા ઉમેરે છે જેથી આકર્ષક ગોલ્ડન બ્રાઉન ઢોસા તૈયાર થાય અને થોડા કરકરા પણ બન ....
ફૂલેલી અને કરકરી આ અનિયન રીંગ્સ્ માં એવું બળ છે કે તમારી કંટાળાભરી બપોરને ઉત્સાહી બનાવી દેશે. આ મજેદાર નાસ્તો દરેક ઉંમરના લોકોને, ખાસ કરીને બાળકોને પસંદ પડે એવો છે જે તમે ઘેર તૈયાર કરી શકો છો જો તમે તેની ખાનગી રીત જાણી શકો. ચપટીભર બેકીંગ પાવડર ઉમેરવાથી આ રીંગ્સ્ થોડી ફૂલે છે, તેમાં પીસેલી સા ....
ફૂલકોબીનો એક અદભૂત ઉપયોગ. ફૂલકોબીને જ્યારે નાળિયેર અને મગફળી સાથે મેળવવામાં આવે છે ત્યારે ફૂલકોબીની અણગમતી ગંધ દૂર થાય છે અને એક મજેદાર વાનગી બને છે. આ સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ખરેખર એક અનોખી વાનગી છે જે તમે પાર્ટીમાં પીરસી શકો છો ....
એક મજેદાર ક્રીસ્પી સ્ટાર્ટર જે મેક્સિકન જમણ માટે પરિપૂર્ણ ગણી શકાય. જ્યારે તમે આ મસાલેદાર સ્નૅકને સાલસાના કપમાં બોળવાનો પ્રયત્ન કરશો અને તેનો સ્વાદ માણીને હજી તો તે તમારા મોઢામાં જે હશે ત્યારે જ તમને વિચાર આવશે કે આ સ્નેક સાલસાથી સ્વાદિષ્ટ થયું છે કે પછી બટાટાની કરકરી ચીપ્સથી. બટાટાને ખીરામાં બોળીને ....
Goto Page: 1 2