This category has been viewed 988 times

  કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > બાફેલા નાસ્તા
 Last Updated : Nov 24,2018

4 recipes

Steamed Snacks - Read in English
स्टीम किए हुए नाश्ते - हिन्दी में पढ़ें (Steamed Snacks recipes in Gujarati)


લિજ્જત, પૌષ્ટિક્તા અને દેખાવમાં પાલક અને મેથીના મુઠીયા મેદાન મારી જાય છે. પાલક અને મેથીની સોડમ એકબીજાનું સંતુલન કરી આ બાફેલા મુઠીયાને સ્વાદિષ્ટ બનાવે છે અને જે રાઇ અને તલના વઘારને કારણે વધુ સુગંધિત બને છે. પાલક અને મેથીના મુઠીયા જ્યારે પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસવામાં આવે છે ત્યારે એક લિજ્જતદાર નાસ્ ....
પાંડોલી એક ગુજરાતી નાસ્તાની વાનગી છે જે એક અલગ પધ્ધતિથી એટલે ડબલ બોઇલરનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે. છોલા દાળ કે જેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહ અને ફોલિક એસિડ જેવા તત્વો રહેલા છે, તેના વડે આ વાનગી વધુ પૌષ્ટિક બને છે. જો કે દાળની પાચનક્ ....
મુઠીયા જેવી વાનગી ગુજરાતીઓની સદા પસંદગી જેવી વાનગી છે પણ બીજા લોકો માટે તો એક નવી વાનગી જેવી છે. મુઠીયાના લોટના ગોળાને બાફવામાં આવે છે અને તેમાં ૨ થી ૩ જાતના લોટનું સંયોજન હોય છે ઉપરાંત તેમાં વિવિધ શાક જેવા કે મેથી, મૂળા, દૂધી વગેરે ઉમેરી તે ....
પાલકના મસાલદાર ડમ્પલીંગ ! ચળકતા લીલા રંગના પૌષ્ટિક ડમ્પલીંગ નાસ્તા માટેની અતિ ઉત્તમ વાનગી છે. અમે અહીં તેને તળવાના બદલે બાફીને બનાવવાની રીત રજૂ કર્યા છે, જેથી તે લૉ-કૅલરીયુક્ત સાંજના નાસ્તાની ડીશ તરીકે માણી શકાય એવા બને છે. તેમાં એક માત્રા માટે ફક્ત ૯૬ કૅલરી જ છે, જેથી તમે જ્યારે ૪ ડમ્પલીંગ લીલી ....