પાપડી (ચાટ) રેસીપી
Last Updated : Sep 15,2020


पापड़ी (चाट) रेसिपी - हिन्दी में पढ़ें (papdi (chaat) recipes in Hindi)

1 પાપડી  રેસીપી, papdi  recipes in Gujarati

 

1 પાપડી  રેસીપી, papdi  recipes in Gujarati


જ્યારે તમે રસ્તામાં ફેરીયાઓને ગરમ-ગરમ ચણા વહેચતાં જોવો છો ત્યારે તમને જરૂરથી ભુખ લાગે છે. તમને નથી લાગતુ કે, તમારી બગીચાની કૉકટેલ પાર્ટીમાં, તવા ચણા એક અદભૂત નાસ્તો બનશે? મસાલેદાર સ્વાદિષ્ટ કાબુલી ચણા અને પાપડી, તમારા મહેમાનોને જરૂરથી ભાવશે અને તેમને હંમેશાં યાદ રહેશે.