This category has been viewed 2406 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > મિજબાની ના વ્યંજન > બર્થડે પાર્ટી > ડૅઝર્ટસ્
 Last Updated : Apr 20,2024

7 recipes

Indian Birthday Party Desserts - Read in English
डेसर्ट - हिन्दी में पढ़ें (Indian Birthday Party Desserts recipes in Gujarati)


ચોકલેટ-આઈસ્ક્રીમ સન્ડે ની રેસીપી | આઈસ્ક્રીમ સન્ડે | ચોકલેટ સન્ડે ની રેસીપી | Chocolate Ice Cream Sundae in Gujarati. બેશક આ એક દુનીયાની અતિ પ્રખ્યાત વાનગી છે જે ભોજનના અંતે પીરસવામાં આવે છ ....
ઇંડા રહિત રેડ વેલ્વેટ કેક | ભારતીય સ્ટાઇલની રેડ વેલ્વેટ કેક | ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગ સાથે રેડ વેલ્વેટ કેક | eggless red velvet cake in gujarati | with 53 amazing images. આ
એક અલગ પ્રકારના પાયની વાનગી જેમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચોકલેટ શિફોન પાયમાં ચોકલેટ મુસને નાળિયેરના અતિ પાતળા પડ પર મૂકવામાં આવે છે અને તે પછી તેને વ્હીપ્ડ ક્રીમ વડે સજાવવામાં આવે છે. જ્યારે તમે આ વાનગી માટે નાળિયેરનું ખમણ કાઢો, ત્યારે ખમણીમાં મધ્યમ ખમણવું ....
મૅન્ગો ફાલુદા એક એવી વાનગી છે જે બધાને પસંદ પડે છે, કારણકે તેમાં અનંતકાળથી ફળોનો રાજા ગણાતી કેરી તથા ઉત્તેજના આપતું ફાલુદાનો સંયોજન છે. ફાલુદા એક એવી અનોખી વાનગી છે જે ડેર્ઝટમાં, નાસ્તામાં કે જમણ પછી ગમે ત્યારે માણી શકાય છે. તેમા ફાલુદાની સેવ, દૂધ, ફળો અને આઇસક્રીમ તેની રચના અને સ્વાદમાં વધારો ક ....
મોઢામાં પીગળી જાય એવા વેનીલા કેકમાં સ્ટ્રોબરી જામ, વ્હીપ્ડ ક્રીમ અને તાજા ફળોનું સંયોજન છે. જામ, ક્રીમ અને ફળો આ રોલને સ્વાદિષ્ટ તો બનાવે છે, સાથે-સાથે આકર્ષક અને મનગમતા પણ બનાવે છે. આ સ્ટ્રોબરી ક્રીમ રોલની સ્લાઇસ કરતાં પહેલા તેને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી મૂકવા જેથી રોલ બરોબર આકારમાં આવ ....
જ્યારે મીઠાઇ અને મલાઇ સાથે થાય ત્યારે તમને એક મજેદાર પીણું માણવા મળે! આવું જ આ નવીનતાભર્યું કુલ્ફી અને જલેબીનું સન્ડે, જે ભોજનના અંતે ઝટ બનાવીને પીરસી શકાય છે. કુલ્ફી અને ફાલુદાની સેવ પર જલેબી અને વધુમાં મેળવેલા ગુલાબના સીરપથી તે વધુ આકર્ષક લાગે છે. આ ડેઝર્ટ દેશી જમણ પછી પીરસવાથી તેના સ્વાદ અને સુવા ....
ગરમીના દીવસોમાં મધ્યાનના સમયે કંઇ ખાવાની ઇચ્છા થાય ત્યારે આ સરળ રીતે બનતી અને ફળોના સ્વાદવાળી લોલી તો નાના મોટા દરેકને ભાવે એવી છે. ફળોના સ્વાદ સાથે પ્રમાણસર મીઠાશથી આ લોલી સ્વાદમાં અદભૂત છે. આ ઉપરાંત આ વાનગીમાં કંઇ પણ રાંધવાની કડાકૂટ નથી અને ઝટપટ બનાવી શકાય છે. અરે, નાના બાળકો પણ તે જાતે તૈયાર ....