This category has been viewed 8008 times

 બાળકોનો આહાર > કેલ્શિયમ યુક્ત આહાર
 Last Updated : Apr 02,2024

9 recipes

बच्चों के लिए कॅल्शियम युक्त आहार - हिन्दी में पढ़ें (Kids Calcium Rich Indian recipes in Gujarati)

कॅल्शियम युक्त आहार,  Calcium recipes for Kids in Gujarati


તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવ ....
ભોજનના અંતે પીરસાતી એવી આ વાનગી મીઠી અને કરકરી તૈયાર થાય છે. નાના કે મોટી ઉંમરના લોકોને કેલ્શિયમની જરૂરત તો રહે જ છે, અને તે ફક્ત સૌમ્ય દૂધ વડે પૂરી ન કરી શકાય, જે આ ક્રંચી એપલ કસ્ટર્ડ પૂરી પાડે એવી વાનગી છે. દૂધમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ફળો જેવા કે સફરજન અને સુગંધી સામગ્રી જેવી કે બ્રાઉન સુગર મેળવવ ....
ઘણા લોકો નાચનીને એક આદર્શ આહાર ગણે છે, છતાં પણ સામાન્ય રીતે ઘણા ઘરમાં તેનો ઉપયોગ નથી થતો. આમ જોવા જઈએ તો નાચનીમાં સુંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે અને જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો તે ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે. અહીં અમે તેનો સમજદારીથી ઉપયોગ કરીને નાચની અને કાંદાની રોટી બનાવી છે જે સૌન ....
ટમેટાની ખટાશ અને તાજા દહીંની સૌમ્યતાના સંયોજન વડે બનતી આ ટમેટાની પચડીને તમે તમારા જમણ સાથે માણી શકો એવી છે. અહીં ધ્યાન રાખવાનું છે કે દહીં તાજું અને ઘટ્ટ વાપરવું, નહીં તો આ પચડી પાણીવાળી થઇ જશે, કારણકે ટમેટાનો રસ પણ આ પચડીમાં ભળે છે.
કૅલ્શિયમ એક એવો પોષક તત્વ છે જે દરેક ઉમરના લોકોને તેમના શરીરના હાડકા અને દાંતની તંદુરસ્તી તથા વૃધ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. અહીં આ પોષક તત્વયુક્ત સામગ્રી એટલે કે નાચનીનો ઉપયોગ કેમ કરવો એ બતાવવામાં આવ્યું છે. આમતો ઘણા બધા ઘરોમાં નાચનીનો ઉપયોગ થતો નથી પણ તે કૅલ્શિયમનું શ્રેષ્ટ સ્ત્રોત છે. આ નાચન ....
જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલ ....
જ્યારે ફાડા ઘઉં અને ઓટસ્ નું આરોગ્યદાયક સંયોજન કેળા અને સફરજન જેવા ફળો સાથે થાય છે ત્યારે આ ખુશ્બુદાર અને લલચામણું પૉરિજ તૈયાર થાય છે. ફાડા ઘઉં અને ઓટસ્ ને સાંતળવાને કારણે એની કાચી ગંધ જતી રહે છે જ્યારે તજના પાવડર અને ફળોને લીધે તેની સુગંઘ વધે છે. બનાના એપલ પૉરિજ, દીવસની એક શ્રેષ્ઠ શરૂઆત બને છે, કાર ....
પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો. પનીર આ રોટીમાં કણિક સાથે સરસ રીતે ભળી જાય છે અને ખુબજ નરમ, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપુર રોટી બને છે, જે બધા ખુબજ માણે છે. કાંદા અને ફૂદીનો, આ આરોગ્યવર્ધક રોટીને ખુશ્બુ આપે છે.
સોયા ખીર | ખીર રેસિપી | soya kheer in gujarati | તમને ખુશ કરવા અને તમારા શરીરની આવશ્યકતાઓની કાળજી લેવા માટે આ સ્વાદિષ્ટ સોયા ખીર એક યોગ્ય વિકલ્પ છે. તે પ્રોટીન અને કેલ્શિયમમાં વિપુલ પ્રમાણમાં છે, અને ખાસ કરીને શાકાહા ....