This category has been viewed 4116 times

 વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન > મુઘલાઈ મિઠાઈ,મુઘલાઇ મીઠી વાનગીઓમાં
 Last Updated : Feb 02,2024

8 recipes

મુઘલાઈ મિઠાઈ વાનગીઓમાં,મુઘલાઇ મીઠી વાનગીઓમાં, Mughlai Sweet Recipes in Gujarati

 


Mughlai Mithai - Read in English
मुगलई मिठाई रेसिपी, मुगलई डेसर्टस् रेसिपी - हिन्दी में पढ़ें (Mughlai Mithai recipes in Gujarati)

મુઘલાઈ મિઠાઈ વાનગીઓમાં,મુઘલાઇ મીઠી વાનગીઓમાં, Mughlai Sweet Recipes in Gujarati

 

મુઘલાઈ મિઠાઈ,મુઘલાઇ મીઠી વાનગીઓમાં, Mughlai Sweet Recipes in Gujarati


મેંગો કુલ્ફી | કેરીની કુલ્ફી | એકદમ સરળ રીતે મેંગો કુલ્ફી | mango kulfi in gujarati | ઉનાળો આવે, કેરીની મજબૂત સુગંધ તમે બજારમાં પ્રવેશતા જ તમારી સંવેદનાને મોહિત કરે છે. એટલે એને ખરીદ્યા વિન ....
મીઠાઇ જેવી કે ગુલાબજામુન, માલપુઆ, ગાજરનો હલવો વગેરે સાથે આઇસક્રીમ પીરસવામાં આવે એ વાત હવે સામાન્ય ગણવામાં આવે છે. આમ છતાં, ભોજનના અંતે પીરસાતી કુલ્ફી કરતાં આ ગુલાબજામુન કુલ્ફી એક અલગ જ ડેઝર્ટ છે, જેમાં મીઠાશ ધરાવતી કુલ્ફીમાં રસદાર ગુલાબજામુન પીરસવામાં આવે છે. આ ગુલાબજામુન કુલ્ફી બનાવવામાં અતિ સરળ છે ....
ચોખા ની ખીર રેસીપી | ખીર બનાવવાની રીત | સ્વાદિષ્ટ ચોખાની ખીર | rice kheer recipe in gujarati | with 16 amazing images. ઘણી ભારતીય મીઠાઈઓમાં, ચોખા ની ખીર એ ભગવાનન ....
પ્રખ્યાત રબડીમાં અહીં સફરજન મેળવી રબડીને ઘટ્ટ અને સુગંધીદાર બનાવવામાં આવી છે. સફરજનના સમાવેશથી તે જલદી પણ તૈયાર થઇ જાય છે અને રબડીનો સ્વાદ પણ મજેદાર બને છે. આ રબડીને માલપુઆ પર રેડીને પણ મજાથી ખાઇ શકાય છે.
આ પ્રખ્યાત સાદા મીઠા ભાતને જરૂર અજમાવશો. આ ભાત સાકર મેળવીને તૈયાર કરવામાં આવે છે જેથી તમારે બીજી વધુ કંઇ તૈયારી કરવી પડતી નથી. તેમાં ઉમેરાતા કેસર, એલચી, લવિંગ અને તમાલપત્ર તેને એક અલગ જ ખુશ્બુ આપે છે.
ગાજર નો હલવો રેસીપી | ઝટપટ બનતો ગાજર નો હલવો | માવા વાળો ગાજર નો હલવો | ગાજર નો હલવો બનાવવાની રીત | quick gajar ka halwa in gujarati | with 20 amazing images.
કોઇપણ ભારતીય જમણમાં જો દેશી આઇસક્રીમ પીરસવામાં ન આવે ત્યાં સુધી તે જમણ અધુરુ જ ગણાય. દેશી આઇસક્રીમ એટલે કુલ્ફીના ભિન્ન ભિન્ન પ્રકાર અને ભિન્ન ભિન્ન સ્વાદ જેવા કે મસાલા વાળી કુલ્ફીથી માંડી ફળોના સ્વાદવાળી કુલ્ફી પણ બને છે. અહીં આ ડ્રાયફ્રુટ-કેસર કુલ્ફી એક પારંપારિક મોગલાઇ રીતે તૈયાર કરવામાં આવી છે અન ....
મૅન્ગો ફાલુદા એક એવી વાનગી છે જે બધાને પસંદ પડે છે, કારણકે તેમાં અનંતકાળથી ફળોનો રાજા ગણાતી કેરી તથા ઉત્તેજના આપતું ફાલુદાનો સંયોજન છે. ફાલુદા એક એવી અનોખી વાનગી છે જે ડેર્ઝટમાં, નાસ્તામાં કે જમણ પછી ગમે ત્યારે માણી શકાય છે. તેમા ફાલુદાની સેવ, દૂધ, ફળો અને આઇસક્રીમ તેની રચના અને સ્વાદમાં વધારો ક ....