This category has been viewed 4020 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > વિટામિન બી૯ યુક્ત ફોલેટ માટે ની રેસીપી
 Last Updated : Apr 17,2024

6 recipes

Vitamin B9 Rich Folate - Read in English
विटामिन बी 9 रिच फोलेट की - हिन्दी में पढ़ें (Vitamin B9 Rich Folate recipes in Gujarati)


તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવ ....
પાલક ઢોસા રેસીપી | પાલક ડોસા | સગર્ભાવસ્થા અને બાળકો માટે પાલક ઢોસા | spinach dosa recipe in gujarati | with amazing images. પાલક ઢોસા એ એક અનોખો નાસ્તો છે જે એક ....
ટામેટા શોરબા રેસીપી | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | Tomato Shorba in gujarati | with 20 amazing images. ટમેટા અને નાળીયેરના દૂધ વડે બનતુ આ ટમેટાનો ....
જ્યારે તમે રસ્તામાં ફેરીયાઓને ગરમ-ગરમ ચણા વહેચતાં જોવો છો ત્યારે તમને જરૂરથી ભુખ લાગે છે. તમને નથી લાગતુ કે, તમારી બગીચાની કૉકટેલ પાર્ટીમાં, તવા ચણા એક અદભૂત નાસ્તો બનશે? મસાલેદાર સ્વાદિષ્ટ કાબુલી ચણા અને પાપડી, તમારા મહેમાનોને જરૂરથી ભાવશે અને તેમને હંમેશાં યાદ રહેશે.
એક મજેદાર સંયોજન જેમાં તેની સામગ્રીના કુદરતી ગુણ અને તેમાં મેળવેલું વિશિષ્ટ ગુણવાળું ડ્રેસિંગ. શરીરની તંદુરસ્તી માટે લૉ-ફેટ પનીરની બદલીમાં ટોફુ (soya paneer) વાપરો, જેમાં ‘જૅનસ્ટીન’ અને ‘આઇસોફલૅવોન્સ્’ જેવા ફાઇટોન્યુટ્રીન્ટ્સ હોય છે જેમાં રક્તના કોલેસ્ટ્રોલને ઓછું કરવાની અને શરીરના કોષોમાં ઉત્પન્ન થ ....
સુગંધિત સુઆની ભાજીથી બનતી સ્વાદિષ્ટ સુઆ બક્વીટ રોટી, આ રેસીપી તમારા પેટ માટે આનંદકારક રોટી છે. કુટ્ટીના દારાનો લોટ અને જુવારનો લોટ જેવા આલ્કલાઇન લોટથી બનેલી, આ રોટી હળવા મસાલાવાળી છે, જેમ કે લીલા મરચાંની પેસ્ટ અને મરીનો પાવડર જેવા સામાન્ય ઘટકો છે. તેના વાઇબ્રેન્ટ સ્વાદ અને રસપ્રદ પોતનો આનંદ માણ ....