બરફ રેસીપી
Last Updated : Jan 24,2024


ice recipes in English
बर्फ रेसिपी - हिन्दी में पढ़ें (ice recipes in Hindi)

Goto Page: 1 2 
પાર્ટી કે પછી કોઇ ઉજવણીમાં પીરસી શકાય એવું આ મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચનો એક ગ્લાસ પાર્ટીની અન્ય વાનગીઓ સાથે જ્યારે પીરસાય, ત્યારે તમને લાગશે કે તમારી પસંદગી લાજવાબ રહી છે. સમારેલા ફળો આ પંચને આકર્ષક, સુગંધીદાર અને રંગીન દેખાવ આપે છે, જ્યારે સંતરાનો ક્રશ અને આદૂ ....
મજેદાર સુગંધથી છલોછલ આ ચહાનો સ્વાદ જ તાજગીભર્યો છે. લીલી ચહાની પત્તી તો સુગંધદાર છે પણ વધુમાં આ ચહામા મેળવેલી લીંબુની સ્લાઇસ તેને ઉચ્ચતમ ગુણવત્તાવાળી બનાવે છે. અહીં યાદ રાખવાની ખાસ જરૂરત એ છે કે તેમાં બરફનાં ટુકડા અને લીંબુની સ્લાઇસ ઉમેરતા પહેલાં ચહા સંપૂર્ણ ઠંડી થઇ હોય તેની ખાત્રી કરી લો, જેથી ....
કોકટેલની વાત નીકળે એટલે માર્ગરીટા પ્રથમ યાદ આવે. જાણકારોના મતે કોકટેલ તો ૨૦મી સદી પહેલાથી પ્રખ્યાત છે. આ કોકટેલને અતિ પ્રચલિત બનાવવામાં તેમાં રહેલી લીંબુની ખટાશ અને પીરસતી વેળા વપરાતા ગ્લાસની કીનારી પર સહજ લગાડેલો મીઠાના સ્પર્શનો ખૂબ જ મોટો હાથ છે. અહીં અમે તેમાં આલ્કોહોલનો ઉપયોગ ન કરતાં તમને કો ....
વિટામીન-એ થી ભરપુર એવી સકરટેટી અને ફુદીનાના પાનના સંયોજન વડે બનતું આ એક મજેદાર અને આરોગ્યદાયક પીણું છે. વધુ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ (antioxidant) અને રોગ પ્રતિરક્ષક (immunity) શક્તિ ધરાવતું આ પીણું નાના બાળકોને તથા મોટાઓને પણ ગમે એવું છે.
ઔષધિય ગુણ ધરાવતા બેસિલ સાથે સ્ટ્રોબરીનો મીઠો, માદક સ્વાદ અને પાર્ટીમાં પીરસી શકાય એવું આ સ્ટ્રોબરી બેસિલ મોઈતો તમારા મહેમાનો આનંદથી માણી શકે એવું મજેદાર છે. ઝટપટ બનાવી શકાય એવા આ પીણામાં દસ્તા વડે બ ....
Goto Page: 1 2