મકાઇનો લોટ રેસીપી
Last Updated : Mar 07,2024


maize flour recipes in English
मकई का आटा रेसिपी - हिन्दी में पढ़ें (maize flour recipes in Hindi)

7 મકાઇના લોટ રેસીપી | મકાઇના લોટ ઊપયોગથી બનતી રેસીપી | મકાઇના લોટ રેસીપીઓનો સંગ્રહ | Maize flour, makai ka atta, makki ka atta Recipes in Gujarati | Indian Recipes using maize flour, makai ka atta in Gujarati |

7 મકાઇના લોટ રેસીપી | મકાઇના લોટ ઊપયોગથી બનતી રેસીપી | મકાઇના લોટ રેસીપીઓનો સંગ્રહ | Maize flour, makai ka atta, makki ka atta Recipes in Gujarati | Indian Recipes using maize flour, makai ka atta in Gujarati |

મકાઈ કા અટ્ટાનો ઉપયોગ કરીને બનાવેલ નાસ્તો | snacks made using makai ka atta in Gujarati |

1. મેથી-મકાઇના ઢેબરાઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા લોટ તથા બહુ બધા મસાલા મેળવવામાં આવે છે. તમને ખાવાની લાલચ થઇ જાય એવા આ મેથી-મકાઇના ઢેબરામાં મકાઇ તથા બાજરીનો લોટ સાથે અન્ય લોટ મેળવવામાં આવ્યા છે. 

મેથી-મકાઇના ઢેબરા | Methi Makai Dhebra, Tea Time Snackમેથી-મકાઇના ઢેબરા | Methi Makai Dhebra, Tea Time Snack

2. મેક્સીકન ટાકોઝ રેસીપી | વેજીટેરીઅન ટાકોઝ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ | mexican tacos in gujarati | with 50 amazing images. 

મેક્સીકન ટાકોઝ રેસીપી | વેજીટેરીઅન ટાકોઝ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ | Mexican Tacos, Vegetarian Tacos Recipeમેક્સીકન ટાકોઝ રેસીપી | વેજીટેરીઅન ટાકોઝ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ | Mexican Tacos, Vegetarian Tacos Recipe

મેક્સીકન ટાકોઝ રેસીપી એ પ્રથમ વસ્તુ છે જે ધ્યાનમાં આવે છે જ્યારે ભારતીય લોકો મેક્સીકન ભોજન વિશે વિચારે છે. અમારી પાસે એક ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ રેસીપી છે. 

મકાઇના લોટના ફાયદા, આરોગ્ય લાભો (benefits of maize flour, makai ka atta, makki ka atta in Gujarati) 

મકાઈના લોટમાં કાર્બોહાઈડ્રેટ અને ભરપૂર ઊર્જાની સાથે ફાઇબરથી ભરેલો છે. મકાઈનો લોટ મેગ્નેશિયમનો સારો સ્રોત છે જે સતત હૃદયના ધબકારા અને સામાન્ય બ્લડ પ્રેશરને જાળવવા માટે જરૂરી છે. ફાઇબર બાઈલ સોલટ સાથે જોડાય છે અને તેને શરીરની બહાર ફેંકી દે છે, જે શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને હૃદય માટે સારું છે. જાણો કે મકાઈનો લોટ સ્વસ્થ છે અને તેને તમારા આહારનો ભાગ કેવી રીતે બનાવવો.  


દુનિયાભરમાં બનતી વિવિધ વાનગીઓ બાળકોને જેટલી ગમે છે તેટલી આપણને પણ ગમે છે. તો પછી તમે આ મજેદાર ચીલી બીન કસાડીયા જે સાંજના નાસ્તા માટે ચહા અથવા મીલ્કશેક સાથે અતિ ઉત્તમ છે, તેને બનાવવા કોની રાહ જુઓ છો? આ મેક્સિકન વાનગી ફક્ત સ્વાદિષ્ટ નથી પણ તમને પૂરેપૂરું સંતોષ આપે એવી છે. તેનું પૂરણ તૈયાર મળતી વસ્તુઓ ....
મેક્સીકન ટાકોઝ રેસીપી | વેજીટેરીઅન ટાકોઝ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ | mexican tacos in gujarati | with 50 amazing images. મેક્સીકન ટાકોઝ રેસીપી એ પ્રથમ વસ્તુ ....
મેથી મકાઈ ના ઢેબરા રેસીપી | ગુજરાતી ઢેબરા - ચા સમય નાસ્તો | બાજરીના ઢેબરા | મેથી બાજરીના વડા (ઢેબરા) | methi makai dhebra in Gujarati | with 27 amazing images. ઢે ....
જરા વીચારો કે જ્યારે તમારા બાળકોના શાળાના ટીફીનમાં અણધારેલી નવાઇ પમાડે એવી તેની મનગમતી વાનગી પીઝા, ટાકોસ્ વગેરે નજરે પડે ત્યારે તેના મોઢા પર ની આનંદની લહેરખી કેવી મજેદાર હોય છે. આવી વાનગી સામાન્ય રીતે કોઇ ખાસ પ્રસંગે ઘરે અથવા હોટેલમાં ખાવા મળે છે, કારણકે લોકોમાં એવી માન્યતા છે કે આવી વાનગી જો ટીફીન ....
લસણ અને મકાઈની રોટી | લસણવાળી મકાઈ રોટી | હેલ્ધી મસાલા મકાઈની રોટી | garlic makai roti in Gujarati | with 20 amazing images. મકાઇના લોટથી બનેલી અને કોથમીર, લીલા મરચાં અને લસણ ના લીધે વધતી ખ ....