તુવેરની દાળ રેસીપી
Last Updated : Mar 07,2024


toovar dal recipes in English
अरहर/तुअर दाल रेसिपी - हिन्दी में पढ़ें (toovar dal recipes in Hindi)

16 તુવેરની દાળની રેસિપી | તુવેર દાળની રેસીપીઓનો સંગ્રહ | તુવેરની દાળ નો ઉપયોગ કરી બનતી રેસીપી | toovar dal recipes in Hindi | recipes using arhar dal in hindi | 

 

તુવેરની દાળની રેસિપી | તૂવરની દાળની રેસીપીઓનો સંગ્રહ | તુવેરની દાળ નો ઉપયોગ કરી બનતી રેસીપી | toovar dal recipes in Hindi | recipes using arhar dal in hindi | 

 

તુવેરની દાળ (benefits of tuvar dal, arhar dal, toovar dal in hindi): તુવેરની દાળ પ્રોટીનથી સમૃદ્ધ છે, જે સારા સ્વાસ્થ્યનું નિર્માણ છે. તેમાં ફાઇબર વધારે છે, ડાયાબિટીસ અને હાર્ટ ફ્રેન્ડલી પણ છેફોલિક એસિડનો ઉત્તમ સ્રોત હોવાથી, ગર્ભવતી સ્ત્રીઓએ તેમના દૈનિક આહારમાં તુવેરની દાળનો સમાવેશ કરવો જ જોઇએ. ફાઇબરનો ઉત્તમ સ્રોત હોવાથી તે કબજિયાત જેવી ગેસ્ટ્રિક સમસ્યાઓથી બચવા અને રાહત આપવામાં મદદ કરે છે. તુવેરની દાળના વિગતવાર ફાયદાઓ જુઓ.  


Goto Page: 1 2 
અડાઈ રેસીપી | અડાઈ ડોસા | દક્ષિણ ભારતીય અડાઇ ડોસા | adai recipe in gujarati | with amazing 29 images. અડઇ એટલે કરકરા ઢોસા જે ચોખા અને મિક્સ દાળના ખીરા દ્વારા તૈયાર થાય છે. તેને નાળિયેરના તે ....
જીરા-મરીવાળું રસમ | રસમ રેસિપી | સાઉથ ઈન્ડિયન રસમ | jeera- pepper rasam in gujarati | ઠંડીના દીવસોમાં પીરસી શકાય એવું આદર્શ છે આ રસમ. જીરા-મરીવાળું રસમ એક રોગનાશક અને સામાન્ય તાવ જેવા લક્ષણ ....
આ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે. આ તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડીને જ્યારે પાપડ અને છાસ સાથે પીરસવામાં આવે ત્યારે ખૂબ જ મજેદાર જમણ તૈયાર થાય છે.
દહીંવાળી તુવેર દાળ રેસીપી | હેલ્ધી તુવેર દાળ | ગુજરાતી તુવેર દાળ | dahiwali toovar dal in Gujarati | with 26 amazing images. દહીંવાળી તુવર દાળમાં સારા પ્રમાણમાં < ....
દાલ ખીચડી રેસીપી | ખીચડી રેસીપી | સ્વાદિષ્ટ દાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi recipe in Gujarati | with 31 amazing images. આ એક એવી દાલ ખીચડી રેસીપી છે જેમાં ખ ....
નામ પરથી સમજાઇ જાય છે કે આ વાનગીમાં પાંચ જાતની દાળનું સંયોજન છે. તમે અહીં, યાદ રાખીને દાળ પલાળી રાખશો તો આ વાનગી સહેલાઇથી બનાવી શકશો, કારણકે આ દાળમાં બધા સામાન્ય મસાલા મેળવીને તેને સહેલી રીતે તૈયાર કરવામાં આવી છે. આ વાનગીમાં મેળવેલી વિવિધ પ્રકારની દાળ પણ તેને અનોખી બનાવે છે.
આરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ પંચમેળ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને ચાર જાતની દાળના મિશ્રણ સાથે કરકરી ભાજી, ટમેટા અને વિવિધ મસાલા દ્વારા બનતી આ ખીચડીમાં વિભિન્ન જાતના સ્વાદ અને રંગ છે જે એને ખૂબ આકર્ષિત બનાવે છે.
આ વાનગીમાં પાંચ દાળનું સંયોજન કરવામાં આવ્યું છે. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ખાસ મસાલાવાળું પાણી અને બીજા આખા મસાલાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં આ મસાલા તો દાળને સ્વાદિષ્ટ બનાવે જ છે પણ સાથે-સાથે વિવિધ દાળનું સંયોજન પણ તેને પોતાનું અનોખું સ્વાદ આપે છે. પાણીમાં મસાલાને મિક્સ કરીને સાંતળવાથી આ ....
પૂરણપોળી રેસીપી | પુરણ પોળી રેસીપી | ગુજરાતી પુરણ પોળી | puran poli in gujarati | with 29 amazing images. પૂરણપોળી એક પ્રખ્યાત મીઠી ભારતીય વાનગી છે. ગુજરાતી પૂરણ ....
બાદશાહી ખીચડી રેસીપી | બાદશાહી દાળ ખીચડી | વેજીટેબલ સાથે ગુજરાતી મસાલા ખીચડી | શાહી ખીચડી | badshahi khichdi recipe in Gujarati | with 63 amazing images. સામાન્ય ....
મસાલા દાળ રેસીપી | મિક્સ્ડ મસાલા દાળ | હેલ્ધી મસાલા દાળ | masala dal recipe in gujarati | with 30 images. મસાલા દાળ પીળી મગની દાળ, મસૂર દાળ, અડદની દાળ અને તુવર દ ....
રસમ એક દક્ષિણ ભારતીય એવી વાનગી છે જે ઘરે સહેલાઇથી બનાવી શકાય છે, ભલે પછી તે દુનીયાના કોઇપણ ઠેકાણે એકલા રહેતા કુંવારા લોકો હોય કે પછી રજા પરથી પાછા ફરેલો કુંટુંબ હોય, કે પછી ઓફીસેથી થાકીને આવેલા લોકો હોય પણ રસમની તીખી મસાલેદાર ખુશ્બુ તમા ....
રસમ ઈડલી રેસીપી | દક્ષિણ ભારતીય રસમ ઇડલી | રેસ્ટોરન્ટ સ્ટાઈલ રસમ ઈડલી | રસમ રેસીપી | rasam idli recipe in Gujarati | with 51 amazing images. ઘણા લોકોને એવી સમજ છે ....
Goto Page: 1 2