સ્ટ્રોબરી યોગર્ટ ની રેસીપી | Strawberry Yoghurt ( Healthy Heart)

સ્ટ્રોબરીની ખુશ્બુ એવી મજેદાર હોય છે કે કોઇ પણ વ્યક્તિ તેનાથી દૂર રહી જ ન શકે અને જો તે ડીશમાં તેની સામે પડી હોય તો તેમાંથી એકાદેક સ્ટ્રોબરી તે જરૂરથી ચાખી લેશે. આવી મજેદાર સ્ટ્રોબરીમાં ભરપુર વિટામીન અને પૌષ્ટિક્તા ઉપરાંત તેનો સ્વાદ પણ અનેરો છે.

અહીં આવી મજેદાર સ્ટ્રોબરીની વાનગી એટલે સ્ટ્રોબરી યોગર્ટ લૉ-ફેટ દહીં વડે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી હ્રદયની બીમારી અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવનાર વ્યક્તિ પણ તેને માણી શકે.

અમારી સલાહ એ છે કે અહીં કુદરતી રીતે તૈયાર થયેલી અને પાકી સ્ટ્રોબરીનો ઉપયોગ કરવો, જેથી તેમાં ૧ સર્વિંગ માટે ૧ ચમચા જેટલી સાકરનો ઉપયોગ થશે.

Strawberry Yoghurt ( Healthy Heart) recipe In Gujarati

This recipe has been viewed 4103 times



સ્ટ્રોબરી યોગર્ટ ની રેસીપી - Strawberry Yoghurt ( Healthy Heart) recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. તેને ૨ થી ૩ કલાક રેફ્રીજરેટરમાં રાખો જેથી મિશ્રણ સંપૂર્ણ ઘટ્ટ બને.
  3. સ્ટ્રોબરી વડે સજાવીને ઠંડું પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. ૧ કપ ચક્કો દહીં બનાવવા ૨ કપ લૉ-ફેટ દહીંનો ઉપયોગ કરવો.

Reviews