વેજીટેબલ મેગી નૂડલ્સ રેસીપી | વેજીટેબલ મેગી નુડલ | ટિફિન બોક્સ માટે વેજીટેબલ મેગી નૂડલ્સ | Vegetable Maggi Noodle, Tiffin Box Noodles

વેજીટેબલ મેગી નૂડલ્સ રેસીપી | વેજીટેબલ મેગી નુડલ | ટિફિન બોક્સ માટે વેજીટેબલ મેગી નૂડલ્સ | vegetable maggi noodle recipe in gujarati | with 9 amazing images.

વેજીટેબલ મેગી નૂડલ્સવેજિટેરિયન વેજીટેબલ મસાલા મેગી નૂડલ્સ રેસીપી છે જે ઝડપથી પેટ ભરાઈ જતા ભોજન યોગ્ય છે. મેગી બાળકો, વિદ્યાર્થીઓ અને ઉતાવળમાં રહેલા લોકોમાં ભારે હિટ છે. બાળકો લાંબા વેજીટેબલ મેગી નૂડલ્સને મોંમાં પકડીને હૂશિંગ અવાજ સાથે તેને ચૂસવાનું પસંદ કરે છે.

વેજીટેબલ મેગી નૂડલ્સમાં રંગબેરંગી અને ક્રિસ્પી શાકભાજી ઉમેરીને, તમે તેમની મનપસંદ સ્વાદિષ્ટ ટિફિન વાનગીમાં ફેરવી શકો છો. વેજિટેરિયન વેજિટેબલ મેગી નૂડલમાં, અમે સ્વાદ વધારવા માટે સૌપ્રથમ સબઝી અને મેગી મસાલાને સાતળી લીધા છે.

Vegetable Maggi Noodle, Tiffin Box Noodles recipe In Gujarati

વેજીટેબલ મેગી નૂડલ્સ રેસીપી - Vegetable Maggi Noodle, Tiffin Box Noodles recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

વેજીટેબલ મેગી નૂડલ્સ માટે
મેગી નૂડલ્સ
૧/૨ કપ સમારેલી મિક્સ શાકભાજી
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન તેલ
કાર્યવાહી
વેજીટેબલ મેગી નૂડલ્સ બનાવવા માટે

    વેજીટેબલ મેગી નૂડલ્સ બનાવવા માટે
  1. વેજીટેબલ મેગી નૂડલ્સ બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી, તેમાં મિક્સ શાકભાજી અને મીઠું નાખી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.
  2. મેગી મસાલો ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. ૧ ૩/૪ કપ પાણી ઉમેરો અને મધ્યમ તાપ પર લગભગ ૨ મિનિટ ઉકાળો.
  4. મેગી નૂડલ્સ ઉમેરો, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. વેજીટેબલ મેગી નૂડલ્સને સંપૂર્ણપણે ઠંડુ કરો. ઠંડુ થાય એટલે ટિફિન બોક્સમાં પેક કરો.

Reviews