You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી (પહેલો નાસ્તો) બ્રેકફાસ્ટ રેસિપી > આલુ પાલક રોટી આલુ પાલક રોટી | Aloo Palak Paratha, Punjabi Aloo Palak Paratha તરલા દલાલ રોટી હોય કે શાક, બટાટા હંમેશાં તેમાં તેનો એક વિશિષ્ટ સ્વાદ ઉમેરે છે અને બાળકો અને મોટા લોકોને બહુ ભાવે છે. જ્યારે તમે તેમાં તાજા પાલકની ખૂબી, મલાઇદાર દહીં અને સ્ફૂર્તિદાયક ઘઉંનો લોટ ઉમેરો છો ત્યારે તમારા ડાઇનિંગ ટેબલ પર એક શક્તિથી ભરેલું જમણ તૈયાર થાય છે. Post A comment 06 Jun 2023 This recipe has been viewed 9168 times आलू पालक पराठा रेसिपी | पंजाबी आलू पालक पराठा | आलू और पालक के साथ फ्लैटब्रेड - हिन्दी में पढ़ें - Aloo Palak Paratha, Punjabi Aloo Palak Paratha In Hindi aloo palak paratha | Punjabi aloo palak paratha | flatbread with potatoes and spinach | - Read in English આલુ પાલક રોટી - Aloo Palak Paratha, Punjabi Aloo Palak Paratha recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠાપંજાબી બ્રેકફાસ્ટ | પંજાબી સવારના નાસ્તાની વાનગીઓ | ઝટ-પટ નાસ્તાથેપલા અને પરોઠા ની રેસીપી નાસ્તા માટેડબ્બા ટ્રીટસ્ભારતીય રોટી સંગ્રહ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૧૨રોટી માટે મને બતાવો રોટી ઘટકો ૧ કપ બાફીને , છોલી અને મસળી લીધેલા બટેટા૧ કપ ઝીણી સમારેલી પાલક૨ કપ ઘઉંનો લોટ૧/૨ કપ ચણાનો લોટ મીઠું , સ્વાદાનુસાર૪ ટેબલસ્પૂન તાજું દહીં૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧/૨ ટીસ્પૂન હળદર૧ ટેબલસ્પૂન મગફળીનું તેલ ઘઉંનો લોટ , વણવા માટે મગફળીનું તેલ શેકવા માટેપીરસવા માટે તાજું દહીં અથાણું કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, પર્યાપ્ત માત્રામાં પાણી નાંખી,મસળીને નરમ અને સુંવાળીં કણિક તૈયાર કરો.કણિકના ૧૨ સરખા ભાગ પાડો.દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧ ટીસ્પૂન તેલની મદદથી દરેક રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.તાજું દહીં અને તમારા પસંદના અથાણાં સાથે ગરમ-ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન