This category has been viewed 18152 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > સ્વસ્થ ભારતીય સલાડ
 Last Updated : Jan 19,2025


સ્વસ્થ ભારતીય સલાડ | પૌષ્ટિક સલાડ | સ્વસ્થ કચુંબર વાનગીઓ | healthy Indian salad recipes in Gujarati | 

સ્વસ્થ ભારતીય સલાડ | પૌષ્ટિક સલાડ | 


Healthy Indian Salads Recipes - Read in English
हेल्दी इंडियन सलाद - हिन्दी में पढ़ें (Healthy Indian Salads Recipes in Gujarati)

સ્વસ્થ ભારતીય સલાડ | પૌષ્ટિક સલાડ | સ્વસ્થ કચુંબર વાનગીઓ | healthy Indian salad recipes in Gujarati | 

સ્વસ્થ ભારતીય સલાડ | પૌષ્ટિક સલાડ | 

શું તમે આજે તમારું કચુંબર ખાધું છે? નિષ્ણાતો કહે છે કે લગભગ દરરોજ સલાડ ખાવું એ તમે અપનાવી શકો તે સ્વાસ્થ્યપ્રદ આહારમાંથી એક હોઈ શકે છે, અને સદનસીબે, સૌથી સરળમાંની એક! સલાડ ખાવું એ શાકભાજી અને ફળોના બે સર્વિંગમાં કામ કરવાની એક અનુકૂળ રીત છે. એટલું જ નહીં, સલાડ વિવિધ ટેક્સચર, રંગો અને ફ્લેવર સાથે ખાવા માટે કૂલ, ક્રન્ચી અને મજેદાર હોય છે.

આપણા ભારતીય સલાડ સ્વાસ્થ્યવર્ધક છે અને ખાંડ, ક્રીમ, કેચઅપ, બટેટા વગર બનાવવામાં આવે છે. તમને તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે અમે તંદુરસ્ત ઘટકો અને સલાડ ડ્રેસિંગનો ઉપયોગ કર્યો છે.

ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | sprouted moong salad in gujarati | with 15 amazing images. 

ફણગાવેલા મગ નું કચુંબર બનાવવા નું એટલું સરળ અને ઝડપી છે કે તે એક પળમાં બનાવી શકાય છે અને વાપરવા માં આવેલી સામગ્રી દરેક ભારતીય ઘરમાં સરળતાથી મળી રહે છે. 

ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | Sprouted Moong Saladફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | Sprouted Moong Salad

પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી | ભારતીય ગાજર, કોબી અને કેપ્સીકમ સલાડ | ઓછો મીઠા વાળુ સલાડ | કચુંબર સલાડ | nutritious vegetable salad in gujarati | with 27 amazing images. 

સલાડમાં સિમલા મરચાં, કોબી અને ટમેટા મેળવવા એ તો હવે સામાન્ય વાત ગણાય છે પણ, અહીં ખાસ મહત્વનું છે તેમાં મેળવેલું ડ્રેસિંગ. વિવિધ વસ્તુઓના મિશ્રણથી બનતા આ ભારતીય ગાજર, કોબી અને કેપ્સીકમ સલાડમાં ખમણેલા સફરજન, લીંબુનો રસ અને બીજા હબર્સ્ મેળવી ચટપટું ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડ્રેસિંગ સ્વાદ અને સુગંધમાં મજેદાર તો છે, તે ઉપરાંત તેમા મેળવેલા વિવિધ શાક સલાડની પૌષ્ટિક્તામાં ઉમેરો કરે છે. 

પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી | Nutritious Vegetable Salad, Low Salt and High Fiber Veg Saladપૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી | Nutritious Vegetable Salad, Low Salt and High Fiber Veg Salad

નાસપાતી અને દાડમનું સલાડ રેસીપી | દાડમનું સલાડ | સ્વસ્થ પાલક અને દાડમનું સલાડ | ભારતીય પાલક સલાડ | pomegranate and spinach salad recipe in Gujarati | with 23 amazing images.

જ્યારે તમને બજારમાં તાજા નાસપાતી મળે ત્યારે આ નાસપાતી અને દાડમનું સલાડ રેસીપી જરૂર અજમાવજો. દાડમનો રસ, લીંબુનો રસ, રાઇનો પાવડર, મધ અને મરીનો પાવડર મેળવીને એક હુંફાળુ ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે જે નાસપાતી સાથે મજેદાર સ્વાદ આપે છે. અને સાથે તેમાં થોડા આઇસબર્ગ સલાડના પાન મેળવ્યા છે જેથી તે કરકરો બને.

નાસપાતી અને દાડમનું સલાડ રેસીપી | દાડમનું સલાડ | સ્વસ્થ પાલક અને દાડમનું સલાડ | Pear Pomegranate and Spinach Salad, Indian Pomegranate and Pear Green Saladનાસપાતી અને દાડમનું સલાડ રેસીપી | દાડમનું સલાડ | સ્વસ્થ પાલક અને દાડમનું સલાડ | Pear Pomegranate and Spinach Salad, Indian Pomegranate and Pear Green Salad