You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > પીણાં > જ્યુસ > સફરજન-કાકડીનું જ્યુસ સફરજન-કાકડીનું જ્યુસ | Apple Cucumber Juice તરલા દલાલ ફાઇબરયુક્ત સફરજન અને રસદાર કાકડીના સંયોજનથી તૈયાર થતું આ જ્યુસ તમને જોમ અને શક્તિ આપી, શરીરમાં બનતા ઝેરી તત્વોને બહાર કાઢીને તમારી ચામડીને આખો દીવસ ઉલ્લાસમય અને પ્રફુલિત રાખશે. Post A comment 28 Sep 2020 This recipe has been viewed 7134 times सेब खीरे का जूस रेसिपी | सेब ककड़ी का जूस | ककड़ी खीरे के जूस के फायदे - हिन्दी में पढ़ें - Apple Cucumber Juice In Hindi apple cucumber juice recipe | apple cucumber lemon detox juice | cucumber apple juice benefits | healthy juice | - Read in English apple cucumber juice video સફરજન-કાકડીનું જ્યુસ - Apple Cucumber Juice recipe in Gujarati Tags સવારના નાસ્તાની રેસીપી | બ્રેકફાસ્ટ રેસિપી |વેજીટેબલ જ્યુસ રેસિપીસવારના નાસ્તાની ઝટપટ રેસીપી તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૫ મિનિટ    ૪નાના ગ્લાસ માટે મને બતાવો નાના ગ્લાસ ઘટકો ૩ કપ ઠંડા અને સમારેલા સફરજન (છાલ કાઢ્યા વગરના)૩ કપ ઠંડી અને સમારેલી કાકડી૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ કાર્યવાહી Methodહૉપરમાં થોડા થોડા સફરજન અને કાકડી મેળવતા જાવ.તે પછી જ્યુસમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.આમ તૈયાર થયેલા જ્યુસને ૪ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન