You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય કચુંબર વાનગીઓ, વેજ સલાડ રેસિપિ > રાઈતા / કચૂંબર > બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું બીટ રૂટ રાયતું રેસીપી | ચુકંદર રાયતા | બીટરૂટ પચડી | Beetroot Raita તરલા દલાલ બીટ રૂટ રાયતું રેસીપી | ચુકંદર રાયતા | બીટરૂટ પચડી | beetroot raita recipe in Gujarati | with 24 amazing images.પૌષ્ટિક, સ્વાદીષ્ટ અને ખુશ્બુદાર આ બીટ રૂટ રાયતું રેસીપીમાં વિવિધતા પણ ઘણી છે. કોથમીર અને લીલા મરચાંનો સ્વાદ, કરકરા સીંગદાણા અને નાળિયેર આ બીટ, કાકડી અને ટમેટાનાં રાઇતામાં ખૂબ જામે છે. ઉપરથી જીરા અને હીંગનો વઘાર તેને વધુ મોહક રૂપ આપે છે. બીજા રાઈતા પણ અજમાવો, તે છે કાળી દ્રાક્ષનું રાઈતું , સૂરણનું રાઈતું અને કેરીનું રાઈતું. Post A comment 18 Nov 2022 This recipe has been viewed 15094 times चुकंदर का रायता रेसिपी | चुकंदर रायता | चुकंदर पचड़ी - हिन्दी में पढ़ें - Beetroot Raita In Hindi beetroot raita recipe | chukandar raita | beetroot pachadi | - Read in English Beetroot Raita Video by Tarla Dalal બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું - Beetroot Raita recipe in Gujarati Tags ડિનર રેસીપીઝટ-પટ સલાડરાઈતા / કચૂંબરભારતીય પાર્ટીના વ્યંજનકેલ્શિયમ થી ભરપૂરલો કાર્બ ઇન્ડિયન શાકાહારી રેસિપીવિટામિન બી 12 કોબાલમિન થી ભરપૂર રેસીપી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧ મિનિટ   કુલ સમય : ૧૬ મિનિટ    ૬ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧/૪ કપ બાફી , છોલીને સમારેલું બીટ૧/૨ કપ સમારેલી કાકડી૧/૨ કપ સમારેલા ટમેટા૧ ૧/૪ કપ જેરી લીધેલી દહીં મીઠું , સ્વાદાનુસાર૨ ટીસ્પૂન પીસેલી સાકર૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન જીરું૧ ચપટીભર હીંગ૩ ટેબલસ્પૂન સમારેલી મગફળી૧/૪ કપ તાજું ખમણેલું નાળિયેર૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બીટ, કાકડી, ટમેટા, દહીં, મીઠું, સાકર અને લીલા મરચાં ભેગા કરીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાંખો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.આ વઘારને તૈયાર કરેલા રાઇતા પર રેડી સારી રીતે મિક્સ કરી લો.પછી તેમા મગફળી, નાળિયેર અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ રાઇતાને રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછો ૧ કલાક રાખી મૂકો.ઠંડું પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન