You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > ચોખાની વાનગીઓ > પુલાવ > કૅબેજ રાઇસ કૅબેજ રાઇસ | Cabbage Rice તરલા દલાલ સાંજના ઘેર પાછા ફરતાં મોડું થઇ ગયું હોય અને રસોઇ તૈયાર માટે વધુ સમય ન હોય ત્યારે શું બનાવવાનું વિચારતા હો, તો એવા આ ટુંકા સમયમાં ડીનર માટે કૅબેજ રાઇસ એક ઉત્તમ વાનગી છે. સ્લાઇસ કરેલા સીમલા મરચાં અને થોડો મરીનો પાવડર જ આ કોબીની વાનગીને સુંગધી બનાવશે, અને ઉપર થોડું ચીઝ પાથરી લો એટલે તમારું સંતુષ્ટ ડીનર તૈયાર. Post A comment 12 Feb 2016 This recipe has been viewed 5432 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD कैबॅज राईस - हिन्दी में पढ़ें - Cabbage Rice In Hindi Cabbage Rice - Read in English કૅબેજ રાઇસ - Cabbage Rice recipe in Gujarati Tags વેજ પુલાઓ, પુલાવની જાતો રેસીપીઝટ-પટ ચોખાની વાનગીઓનૉન-સ્ટીક પૅનઝટ-પટ ચોખાના વ્યંજન તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૭ મિનિટ   કુલ સમય : ૨૨ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧ ૧/૪ કપ ખમણેલી કોબી૨ ૧/૪ કપ રાંધેલા બાસમતી ચોખા૨ ટેબલસ્પૂન માખણ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા૧/૨ કપ ઝીણા સ્લાઇસ કરેલા સીમલા મરચાં૧/૨ ટીસ્પૂન કાળા મરીનું તાજું પાવડર મીઠું , સ્વાદાનુસારસજાવવા માટે૨ ટેબલસ્પૂન ખમણેલું ચીઝ કાર્યવાહી Methodએક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો.તે પછી તેમાં કોબી અને સીમલા મરચાં મેળવી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.છેલ્લે તેમાં રાંધેલા ભાત, મરીનું પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.ચીઝ વડે સજાવીને ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/cabbage-rice-gujarati-1541rકૅબેજ રાઇસRageswari on 28 Aug 17 01:05 PM5liked very much PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન