You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય નાસ્તા > કોબીના વડા કોબીના વડા | Cabbage Vada તરલા દલાલ મોઢામાંથી પાણી છુટી જાય એવા સ્વાદિષ્ટ આ કોબીના તળેલા વડામાં ચણાની દાળ અને કોબી સાથે ગાજર, લીલા મરચાં અને કોથમીર પણ છે. શાળામાંથી પાછા આવેલા બાળકોને તથા ચા સાથે નાસ્તામાં મોટા લોકો માટે તો એક મજેદાર નાસ્તો છે. Post A comment 15 Jun 2020 This recipe has been viewed 8648 times कैबेज वड़ा रेसिपी | पत्तागोभी वडा रेसिपी | गोभी चना दाल वडा रेसिपी | - हिन्दी में पढ़ें - Cabbage Vada In Hindi Cabbage Vada - Read in English Cabbage Vada Video કોબીના વડા - Cabbage Vada recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય નાસ્તાદક્ષિણ ભારતીય વડામનગમતી રેસીપીતળેલા હલકા નાસ્તાસાંજની ચહા સાથેના નાસ્તારક્ષાબંધન રેસીપીફાધર્સ્ ડે તૈયારીનો સમય: ૧૫ મિનિટ   પલાળવાનો સમય: આગલી રાત્રે   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   કુલ સમય : ૫૨૫8 કલાક 45 મિનિટ    ૧૫વડા માટે મને બતાવો વડા ઘટકો ૧ કપ ચણાની દાળ૬ લીલા મરચાં , મોટા સમારેલા૧ કપ ઝીણી સમારેલી કોબી૧/૨ કપ ઝીણા સમારેલા ગાજર૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર૧/૪ કપ ચણાનો લોટ મીઠું , સ્વાદાનુસાર તેલ , તળવા માટેપીરસવા માટે લીલી ચટણી કાર્યવાહી Methodચણાની દાળને આગલી રાત્રે પલાળી રાખો.બીજા દીવસે દાળને નીતારીને તેમાંથી ૧/૨ કપ દાળ બાજુ પર રાખો.હવે બાકી રહેલી ૧/૨ કપ ચણાની દાળ સાથે લીલા મરચાં મેળવી મિક્સરમાં ફેરવી અર્ધકચરૂ મિશ્રણ તૈયાર કરો.આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં બાકી રહેલી વસ્તુઓ (બાકી રહેલી ચણાની દાળ પણ) મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણના ૨૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૫૦ મી. મી. (૨”)ના વ્યાસના ચપટા ગોળ વડા તૈયાર કરો.હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં ૩ થી ૪ વડા એક સાથે એવી રીતે તળી લો કે તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી લો.લીલી ચટણી સાથે તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન