You are here: Home > વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલિયન સ્ટાર્ટસ્ > ગાજર અને ચીઝ સેન્ડવિચ | ચીઝ સેન્ડવીચ ગાજર અને ચીઝ સેન્ડવિચ | ચીઝ સેન્ડવીચ | Carrot and Cheese Sandwich તરલા દલાલ ગાજર અને ચીઝ સેન્ડવિચ | ચીઝ સેન્ડવીચ | carrot and cheese sandwich in gujarati |આ નવીન અને પૌષ્ટિક વિટામિન એ, પ્રોટીન, કેલ્શિયમ અને લોહ સમૃદ્ધ રેસીપી છે. પનીર અને ચીઝ નો આહાર મધ્યમ માત્રામાં લેવામાં આવે તો તે તમારા હાડકા માટે અજાયબીઓ આપી શકે છે, જ્યારે ગાજર - વિટામિન નો ઉત્તમ સ્ત્રોત આપણા રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે. Post A comment 22 Nov 2020 This recipe has been viewed 3978 times Carrot and Cheese Sandwich - Read in English Carrot and Cheese Sandwich Video ગાજર અને ચીઝ સેન્ડવિચ | ચીઝ સેન્ડવીચ - Carrot and Cheese Sandwich recipe in Gujarati Tags ઇટાલિયન સ્ટાર્ટસ્ સવારના નાસ્તા સેંડવીચઝડપી સાંજે નાસ્તામનોરંજન માટેના નાસ્તાપનીર આધારીત નાસ્તાચીઝવાળા નાસ્તાસેન્ડવીચ રેસીપી, વેજ સેન્ડવિચ રેસીપી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૫ મિનિટ    ૨સેન્ડવિચ માટે મને બતાવો સેન્ડવિચ ઘટકો ગાજર અને ચીઝ સેન્ડવિચની રેસીપી બનાવવા માટે૪ ટોસ્ટ કરેલી ઘંઉની બ્રેડ સ્લાઇસ૨ ટીસ્પૂન પીગળાવેલું માખણમિક્સ કરીને પૂરણ બનાવવા માટે૩/૪ કપ ખમણેલું ગાજર૩ ટેબલસ્પૂન મોઝરેલા ચીઝ૩ ટેબલસ્પૂન ખમણેલું પનીર૧ ટીસ્પૂન સમારેલા લીલા મરચા એક ચપટી રાઇનો પાવડર૧ ટેબલસ્પૂન દૂધ મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી ગાજર અને ચીઝ સેન્ડવિચની માટેગાજર અને ચીઝ સેન્ડવિચની માટેપૂરણને ૨ સમાન ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.સ્વચ્છ, સૂકી સપાટી પર ૨ બ્રેડના સ્લાઇસ મૂકો અને દરેક બ્રેડના સ્લાઇસ પર ૧/૨ ટીસ્પૂન માખણ નાખો.૧ માખણ લગાડેલી બ્રેડ સ્લાઈસના મધ્યમાં તૈયાર પૂરણનો ૧ ભાગ મૂકો અને ચમચીના પાછલા ભાગની મદદથી સમાનરૂપે પાથરી લો.બ્રેડની બીજી સ્લાઇસનો માખણ ચોપડેલો ભાગ અદંર રહે તે રીતે સ્લાઇસ મૂકો. સેન્ડવિચને ૨ ત્રિકોણમાં કાપો.રીત ક્રમાંક ૩ અને ૪ ના મુજબ વધુ ૧ સેન્ડવિચ તૈયાર કરો.તરત પીરસો Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન