You are here: Home > વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન > ચાયનીઝ સ્ટાર્ટસ્ > ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર | Chilli Paneer તરલા દલાલ ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર | chilli paneer recipe in gujarati | with 32 amazing images. ચીલી પનીર એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચીલી રેસીપી છે જે એક ઇન્ડો-ચાઇનીઝ ચીલી પનીર રેસીપી છે. ચીલી પનીર એ એક ઇન્ડો-ચાઇનીઝ સ્ટાર્ટર રેસીપી છે જે સરળતાથી બેટર-કોટિંગ અને ડીપ-ફ્રાયિંગ પનીર ક્યુબ્સ દ્વારા બનાવવામાં આવે છે, જેને લીલા મરચાં અને લીલા કાંદા માં ટૉસ કરો અને ઓરિએન્ટલ ચટણી દ્વારા આ રેસીપી શાનદાર ભોજન બનાવવામાં આવે છે. રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી સ્ટાર્ટર તરીકે અથવા મુખ્ય કોર્સના સાથી તરીકે પીરસો. Post A comment 12 Feb 2021 This recipe has been viewed 6408 times चिली पनीर की रेसिपी | रेस्टोरेंट स्टाइल चिली पनीर की रेसिपी | - हिन्दी में पढ़ें - Chilli Paneer In Hindi chilli paneer recipe | restaurant style chilli paneer recipe | Indo-Chinese chilli paneer recipe | - Read in English chilli paneer Video ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર - Chilli Paneer recipe in Gujarati Tags ચાઈનીઝ સ્ટાર્ટર રેસીપી | ચાયનીઝ વેજ સ્ટાર્ટર વાનગીઓ |ચાયનીઝ જમણની સાથેતળેલા હલકા નાસ્તાતળીને બનતી રેસિપિરક્ષાબંધન રેસીપીમધર્સ્ ડેચાયનીઝ ડિનર તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   કુલ સમય : ૪૦ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ચીલી પનીર માટે૧ ૧/૨ કપ પનીરના ચોરસ ટુકડા૩ ટેબલસ્પૂન કોર્નફલોર તેલ , તળવા માટેમિક્સ કરીને બેટર તૈયાર કરવા માટે૧/૪ કપ કોર્નફલોર૧/૪ કપ મેંદો૧ ટીસ્પૂન સોયા સૉસ૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર૧/૪ ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર મીઠું , સ્વાદાનુસાર૧/૨ કપ પાણીચીલી પનીર માટે અન્ય સામગ્રી૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન ખમણેલું આદુ૨ ટીસ્પૂન બારીક સમારેલું લસણ૨ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચા૧/૪ કપ સમારેલા લીલા કાંદાના પાન (લીલા અને સફેદ)૧/૪ કપ કાંદાના ટુકડા૧/૪ કપ સિમલા મરચાંના ટુકડા૨ ટીસ્પૂન લાલ મરચાંની પેસ્ટ૧/૨ ટીસ્પૂન સોયા સૉસ૧/૨ ટીસ્પૂન વિનેગર મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન લાલ મરચાંનો સૉસમિક્સ કરીને કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ૨ ટીસ્પૂન કોર્નફ્લોર૫ ટીસ્પૂન પાણીસજાવવા માટે૧/૪ કપ સમારેલા લીલા કાંદાના પાન (લીલા અને સફેદ) કાર્યવાહી ચીલી પનીર બનાવવા માટેચીલી પનીર બનાવવા માટેપનીરના ચોરસ ટુકડા અને કોર્નફ્લોરને ઊંડા બાઉલ અથવા પ્લેટમાં ભેગું કરો અને તેમને સારી રીતે ટૉસ કરી લો.ઉપરના કોર્નફ્લોર કોટેડ પનીરના ચોરસ ટુકડાને તૈયાર બેટરમાં ઉમેરો અને હલ્કે થી ટૉસ કરી લો.એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને એક જ સમયે થોડા ટુકડા તળી લો, ત્યાં સુધી તે બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય. ટીશ્યુ પેપર પર કાઢીને લો. અને એક બાજુ રાખો.ચીલી પનીર બનાવવા માટે આગળની રીતચીલી પનીર બનાવવા માટે આગળની રીતચીલી પનીર બનાવવા માટે, એક ઊંડી નોન-સ્ટીક કઢાઈ અથવા પૈનમાં તેલ ગરમ કરો, તેમાં લસણ, આદુ અને લીલા મરચા નાખો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.લીલા કાંદા, કાંદાના ટુકડા, સિમલા મરચાં ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.લાલ મરચાંની પેસ્ટ, સોયા સૉસ, વિનેગર અને લાલ મરચાંનો સૉસ ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે રાંધી લો.તળેલા પનીરના ટુકડા ઉમેરો અને ધીમા તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ ઉમેરો, ધીમેથી મિક્સ કરી દો અને થોડી સેકંડ માટે ઊંચા તાપ પર રાંધી લો.ચીલી પનીરને લીલા કાંદાના પાન (લીલા અને સફેદ)થી ગાર્નિશ કરીને તરત પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન