ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ રેસીપી | ફ્રાઈડ નૂડલ્સ | વેજ ચાયનીઝ ફ્રાઈડ નૂડલ્સ | ક્રિસ્પી નૂડલ્સ બનાવવાની રેસીપી | Crispy Fried Noodles, Chinese Fried Noodles તરલા દલાલ ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ રેસીપી | ફ્રાઈડ નૂડલ્સ | વેજ ચાયનીઝ ફ્રાઈડ નૂડલ્સ | ક્રિસ્પી નૂડલ્સ બનાવવાની રેસીપી | crispy fried noodles recipe in gujarati | with 14 amazing images. ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ એ ભારતીય શૈલીના ક્રિસ્પી ફ્રાઈડ હક્કા નૂડલ્સ છે જે ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ એ સ્વાદિષ્ટ સૂપને વધુ ઉત્તેજક બનાવવા માટે મદદ કરે છે! જ્યારે કોઈપણ ચાઈનીઝ શાકભાજી અથવા ચાઈનીઝ સૂપની વાત આવે, તમે આ વેજ ચાયનીઝ ફ્રાઈડ નૂડલ્સને ક્યારે પણ ના નથી કરી શકતા, કારણ કે તે ખૂબ જ આકર્ષક છે. તો અહીં અમે તમારા માટે ઘરે ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. Post A comment 21 Jul 2022 This recipe has been viewed 3301 times क्रिसपी फ्राइड नूडल्स रेसिपी | फ्राइड नूडल्स | वेज चायनीज़ फ्राइड नूडल्स | - हिन्दी में पढ़ें - Crispy Fried Noodles, Chinese Fried Noodles In Hindi crispy fried noodles recipe | Indian style crispy fried hakka noodles at home | Chinese fried noodles | - Read in English Crispy Fried Noodles Video ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ રેસીપી - Crispy Fried Noodles, Chinese Fried Noodles recipe in Gujarati Tags ચાયનીઝ જમણની સાથેચાયનીઝ આધારીત વ્યંજનશાકાહારી નૂડલ્સ્ઝટ-પટ નૂડલ્સ્ તૈયારીનો સમય: ૨ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૨૭ મિનિટ    ૩ કપ માટે મને બતાવો કપ ઘટકો ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ માટે૧ પેકેટ (૧૫૦ ગ્રામ) હક્કા નૂડલ્સ૨ ટીસ્પૂન તેલ મીઠું સ્વાદાનુસાર તેલ, તળવા માટે કાર્યવાહી ક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ બનાવવા માટેક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ બનાવવા માટેક્રિસ્પી ફ્રાઈડ નૂડલ્સ બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ, મીઠું અને પૂરતું પાણી ભેગું કરો અને તેને ઉકળવા દો.એકવાર તે ઉકળવા લાગે પછી, નૂડલ્સ ઉમેરો અને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધો. સારી રીતે ગાળી લો, તેને પાણીથી તાજું ન કરો, બાજુ પર રાખો અને તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી સંપૂર્ણપણે સૂકવવા દો.એક ઊંડી નૉન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો, એક સમયે થોડા નૂડલ્સ ઉમેરો અને બધી બાજુઓથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર તળી લો. તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી લો અને બાજુ પર રાખો.બાકીના નૂડલ્સને ડીપ-ફ્રાય કરવા માટે સ્ટેપ ૩નું પુનરાવર્તન કરો.સંપૂર્ણપણે ઠંડુ કરો અને ધીમેધીમે તેના ટુકડા કરો.ક્રિસ્પી તળેલા નૂડલ્સને એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો અને જરૂર મુજબ ઉપયોગ કરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન