હરા ભરા કબાબ રેસીપી | વેજ હરા ભરા કબાબ | પંજાબી રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ | હરાભરા કબાબ | Hara Bhara Kabab, Veg Hara Bhara Kebab તરલા દલાલ હરા ભરા કબાબ રેસીપી | વેજ હરા ભરા કબાબ | પંજાબી રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ | હરાભરા કબાબ | hara bhara kabab in gujarati | with 25 amazing images. હરા ભરા કબાબ જે એક વેજ હરા ભરા કબાબ છે હરા ભરા કબાબ વિશ્વભરની ભારતીય રેસ્ટોરાંમાં સૌથી પ્રિય કબાબ છે. હરા ભરા કબાબ ચણાની દાળ, લીલા વટાણા, પનીર, પાલક, મેંદો, બ્રેડ ક્રમ્બ્સ અને ભારતીય મસાલામાંથી બનેલો છે. તમે વેજ હરા ભરા કબાબને ડીપ-ફ્રાય કરી શકો છો અથવા તવા પર શેલો ફ્રાય કરી શકો છો. હરા ભરા કબાબને સ્ટાર્ટર અથવા નાસ્તા તરીકે પીરસો અથવા તેને રોટીમાં લપેટીને હરા ભરા ટિકી રોલ બનાવો અને તેને સંતોષકારક વન-ડીશ ભોજન તરીકે આનંદ લો. Post A comment 17 Sep 2021 This recipe has been viewed 4921 times हरा भरा कबाब | वेज हरा भरा कबाब | पंजाबी रेस्टोरेंट स्टाइल हरा भरा कबाब - हिन्दी में पढ़ें - Hara Bhara Kabab, Veg Hara Bhara Kebab In Hindi hara bhara kabab recipe | veg hara bhara kabab | Punjabi restaurant style hara bhara kabab - Read in English Hara Bhara Kebab (Vegetarian Kebab Recipe) Video હરા ભરા કબાબ રેસીપી - Hara Bhara Kabab, Veg Hara Bhara Kebab recipe in Gujarati Tags કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓઐડ્વૈન્સ રેસીપીશાકાહારી કડાઈની રેસિપી | કડાઈ ભારતીય વાનગીઓ |કિટ્ટી પાર્ટી માટે નાસ્તાની રેસીપીચોમાસા માં બનતી નાસ્તાની રેસિપિ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   પલાળવાનો સમય: ૧ કલાક   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૯૫1 કલાક 35 મિનિટ    ૧૨ કબાબ માટે મને બતાવો કબાબ ઘટકો હરા ભરા કબાબ માટે૧/૪ કપ ચણાની દાળ૨ ટીસ્પૂન બારીક સમારેલું આદુ૨ ટીસ્પૂન બારીક સમારેલું લસણ૧ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં૧ કપ સમારેલી અને હલકી ઉકાળેલી પાલક૧/૨ કપ બાફેલા લીલા વટાણા૧/૨ કપ ખમણેલું પનીર૧ ટીસ્પૂન ચાટ મસાલો૧/૪ ટીસ્પૂન ગરમ મસાલો મીઠું , સ્વાદાનુસાર૧/૪ કપ મેંદો ૪ ચમચી પાણીમાં મિક્સ કરેલું૧/૨ કપ બ્રેડ ક્રમ્બસ્ , રોલિંગ માટે તેલ , તળવા માટેહરા ભરા કબાબ સાથે પીરસવા માટે ટમેટો કેચપ લીલી ચટણી કાર્યવાહી હરા ભરા કબાબ બનાવવા માટેહરા ભરા કબાબ બનાવવા માટેહરા ભરા કબાબ બનાવવા માટે, ચણાની દાળને સાફ કરો, ધોઈ લો અને ૧ કલાક માટે પલાળી દો.પ્રેશર કૂકરમાં ચણાની દાળ, લસણ, આદુ, લીલા મરચાં અને ૧/૨ કપ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ૨ સીટી માટે પ્રેશર કુક કરો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.ચણાની દાળ, લીલા વટાણા, પાલક ઉમેરો અને જરૂર પડે તો ૧/૨ ટેબલસ્પૂન પાણીનો ઉપયોગ કરીને મિક્સરમાં ફેરવી સુવાળું મિશ્રણ તૈયાર કરો.એક બાઉલમાં ટ્રાન્સફર કરો અને પનીર, મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો અને ૧/૩ કપ બ્રેડ ક્રમ્બ્સ ઉમેરો, બરાબર મિક્સ કરો.મિશ્રણને ૧૨ સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગને ૫૦ મી. મી. (૨”)ના ગોળાકર બનાવીને દબાવી ચપટા કબાબ તૈયાર કરી લો.દરેક હરા ભરા કબાબને તૈયાર કરેલા મેંદા- પાણીની પેસ્ટમાં ડૂબાવો અને બાકીના બ્રેડ ક્રમ્બસ્ માં રોલ કરો.એક નોન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી હરા ભરા કબાબને તળી લો.હરા ભરા કબાબ ને ગરમ ગરમ ટમેટો કેચપ અને લીલી ચટણી સાથે પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:તમે છઠ્ઠા પગલા સુધી સમાન પ્રક્રિયાને અનુસરીને ગ્રીસ કરેલા તવા પર હરા ભરા કબાબને રાંધી શકો છો. બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાંધી શકો છો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન