You are here: Home > સાધનો > મિક્સર > પાલક-મગની દાળનું સુપ પાલક-મગની દાળનું સુપ | Palak Dal Soup for Babies and Toddler તરલા દલાલ મોઢામાં પાણી છૂટી જાય એવા આ સુપમાં દાળ અને લીલા શાકભાજી જેવી બે વિવિધ શ્રેણીનું સંયોજન છે, જે તમને અને તમારા બાળકોને તૃપ્ત કરી દે એવું વ્યંજન તૈયાર થાય છે. આ પાલક-મગની દાળના સુપની રચના અને સ્વાદ જ એવા મજેદાર બને છે કે બાળકોને તે જરૂરથી ખુશ કરી દેશે, અને સાથે-સાથે પાલકમાં રહેલા પોષક તત્વો જેવા કે લોહ, વિટામીન-એ અને ફોલીક એસિડ તથા મગની દાળમાં રહેલા કૅલ્શિયમ, પ્રોટીન અને લોહ તમને પણ ખુશ કરી દેશે. Post A comment 24 Sep 2019 This recipe has been viewed 5039 times बच्चों के लिए पालक मूंग दाल सूप रेसिपी | शिशु के लिए दाल पालक सूप | 9 महीने के शिशु का बेबी फूड - हिन्दी में पढ़ें - Palak Dal Soup for Babies and Toddler In Hindi Palak Dal Soup for Babies and Toddler - Read in English પાલક-મગની દાળનું સુપ - Palak Dal Soup for Babies and Toddler recipe in Gujarati Tags મિક્સરનૉન-સ્ટીક પૅનકેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજનકેલ્શિયમ વધારે છે સૂપ તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૧ મિનિટ   કુલ સમય : ૧૬ મિનિટ    ૦.૭૫ કપ માટે મને બતાવો કપ ઘટકો ૧/૨ કપ પાતળી લાંબી સમારેલી પાલક૧ ટેબલસ્પૂન લીલી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી કાર્યવાહી Methodએક પ્રેશર કુકરમાં ૩/૪ કપ પાણી સાથે પાલક અને લીલી મગની દાળ મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.આ મિશ્રણ જ્યારે થોડું ઠંડું થાય તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.તે પછી આ મિશ્રણને એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં કાઢી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.માફકસર ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન