સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ | Sprouted Fruity Bean Salad ( Desi Khana)

બે જાતના પૌષ્ટિક કઠોળની સાથે સંતરા અને ટમેટાની ખટ્ટાશ સામે કેળા અને દ્રાક્ષની મીઠાશમાં મેળવવામાં આવેલા મેજેદાર મસાલા વડે તૈયાર થતું આ સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ તમને એક નવા સ્વાદનો અહેસાસ કરાવશે.

Sprouted Fruity Bean Salad (  Desi Khana) recipe In Gujarati

This recipe has been viewed 6956 times

स्प्राउटॅड फ्रूटी बीन सलाद - हिन्दी में पढ़ें - Sprouted Fruity Bean Salad ( Desi Khana) In Hindi 


સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ - Sprouted Fruity Bean Salad ( Desi Khana) recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો અને તરત જ પીરસો.

Reviews