You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > તળેલા હલકા નાસ્તા > સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી | Stuffed Cauliflower Puri તરલા દલાલ ફૂલકોબીનો એક અદભૂત ઉપયોગ. ફૂલકોબીને જ્યારે નાળિયેર અને મગફળી સાથે મેળવવામાં આવે છે ત્યારે ફૂલકોબીની અણગમતી ગંધ દૂર થાય છે અને એક મજેદાર વાનગી બને છે. આ સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ખરેખર એક અનોખી વાનગી છે જે તમે પાર્ટીમાં પીરસી શકો છો અને આ પૂરી ખાવા માટે તમારું મન તમને લલચાવે તો પણ તમે કેટલી ખાઓ છો તેનું ધ્યાન રાખજો કારણ કે અહીં તે તળવામાં આવી છે. Post A comment 10 Oct 2016 This recipe has been viewed 3807 times स्टफ्ड कॉलीफ्लॉवर पुरी - हिन्दी में पढ़ें - Stuffed Cauliflower Puri In Hindi Stuffed Cauliflower Puri - Read in English સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી - Stuffed Cauliflower Puri recipe in Gujarati Tags તળેલા હલકા નાસ્તાસાંજની ચહા સાથેના નાસ્તાતળીને બનતી રેસિપિભારતીય પાર્ટીના વ્યંજનહાઇ ટી પાર્ટીશાકાહારી કડાઈની રેસિપી | કડાઈ ભારતીય વાનગીઓ | તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૮પૂરી. માટે મને બતાવો પૂરી. ઘટકો પૂરી માટે૧ ૧/૪ કપ ઘઉંનો લોટ૧/૪ ટીસ્પૂન હળદર૧/૨ ટેબલસ્પૂન ઘી મીઠું , સ્વાદાનુસાર ઘઉંનો લોટ , વણવા માટેમિક્સ કરીને પૂરણ બનાવવા માટે૩/૪ કપ ઝીણી સમારેલી ફૂલકોબી૧/૪ કપ તાજું ખમણેલું નાળિયેર૨ ટેબલસ્પૂન શેકીને હલકો ભૂક્કો કરેલી મગફળી૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર મીઠું , સ્વાદાનુસારબીજી જરૂરી વસ્તુઓ તેલ , વણવા માટે અને તળવા માટે કાર્યવાહી Methodપૂરણના ૮ સરખા ભાગ પાડો.કણિકના એક ભાગને ૭૫ મી. મી. (૩”)ના પાતળા ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી તેની કીનારીઓને મધ્યમાં વાળી પૂરણને સંપૂર્ણ બંધ કરી લો. તેને ફરી ૭૫ મી. મી. (૩”)ના પાતળા ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.આ જ પ્રમાણે બાકી રહેલા કણિકના ભાગ અને પૂરણ વડે બીજી ૭ ભરેલી પૂરી તૈયાર કરી લો.એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડી પૂરી નાંખી પૂરી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન