ખજૂર આમલીની ચટણી રેસીપી | મીઠી ચટણી | ચાટ માટે મીઠી ચટણી | મીઠી ખજૂર ઇમલી ચટણી | Khajur Imli ki Chutney, Sweet Tamarind Chutney

ખજૂર આમલીની ચટણી રેસીપી | મીઠી ચટણી | ચાટ માટે મીઠી ચટણી | મીઠી ખજૂર ઇમલી ચટણી | khajur imli ki chutney in gujarati | with amazing 8 images.

ખજૂર આમલીની ચટણી મીઠી અને ખાટા ચટણીનું મિશ્રણ હોય છે જે લગભગ બધી ચાટની વાનગીઓને સ્પ્રુસ કરે છે. મીઠી ચટણી ખૂબ પ્રખ્યાત ચટણી છે, જેને ચાટ અને ડીપમાં ઉપયોગમાં લેવાય છે

ખજુર ઇમલી ચટણી બનાવવી એ ખૂબ સરળ છે! હું મારી માતાને મીઠી ચટણી બનાવતા જોઈને શીખી છું. અમે ખજૂરના બીજ ને કાઢી નાખ્યા છે અને તેને ગોળ, આમલી, હિંગ અને લાલ મરચું પાવડર સાથે જોડીને ૨૦-૨૫ મિનિટ માટે ઉકાળી લો, જો તમે ઈચ્છો તો તમે પ્રેશર કૂકર પણ કરી શકો છો. આગળ, અમે તેને ગાળી લેશું અને ચાટ માટેની અમારી મીઠા ચટણી ઉપયોગ માટે તૈયાર છે.

Khajur Imli ki Chutney, Sweet Tamarind Chutney recipe In Gujarati

ખજૂર આમલીની ચટણી રેસીપી | મીઠી ચટણી | ચાટ માટે મીઠી ચટણી | મીઠી ખજૂર ઇમલી ચટણી - Khajur Imli ki Chutney, Sweet Tamarind Chutney recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૧ કપ (૧૪ ટેબલસ્પૂન) માટે
મને બતાવો કપ (૧૪ ટેબલસ્પૂન)

ઘટકો

ખજૂર આમલીની ચટણી માટે
૧ કપ ખજૂર , બી કાઢેલા
૨ ટેબલસ્પૂન આમલી , બી કાઢેલી
૧/૨ કપ ખમણેલો ગોળ
૧ ટીસ્પૂન મરચું પાવડર
એક ચપટી હીંગ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
ખજૂર આમલીની ચટણી બનાવવા માટે

    ખજૂર આમલીની ચટણી બનાવવા માટે
  1. ખજૂર આમલીની ચટણી બનાવવા માટે, ખજૂર અને આમલીને સાફ કરીને ધોઈ લો.
  2. એક સોસ પૅનમાં ખજૂર, આમલી અને બાકીની સામગ્રી અને ૧ ૧/૨ કપ પાણી ભેગું કરો અને ૨૦ થી ૨૫ મિનિટ સુધી ઉકાળો.
  3. સહેજ ઠંડુ કરો અને મિક્સરમાં એક સરળ પેસ્ટ કરો અને ગાળણીનો ઉપયોગ કરીને મિશ્રણને ગાળી લો.
  4. જરૂર મુજબ ખજૂર આમલીની ચટણીનો ઉપયોગ કરો અથવા રેફ્રિજરેટર સ્ટોર કરો.
વિગતવાર ફોટો સાથે ખજૂર આમલીની ચટણી રેસીપી | મીઠી ચટણી | ચાટ માટે મીઠી ચટણી | મીઠી ખજૂર ઇમલી ચટણી

ખજૂર આમલીની ચટણી બનાવવા માટે

  1. ખજૂર આમલીની ચટણી બનાવવા માટે | મીઠી ચટણી | ચાટ માટે મીઠી ચટણી | મીઠી ખજૂર ઇમલી ચટણી | khajur imli ki chutney in gujarati | ખજૂર લો. જો તે બીજ સાથે હોય, તો તેમાં થી બીજ કાઢી નાખો.
  2. ખજૂર અને આમલીને ધોઈ લો. ઉપરાંત, ખાતરી કરો કે આમલીમાં કોઈ બીજ નથી.
  3. એક સોસ પૅનમાં ખજૂર, આમલી અને બાકીની સામગ્રી અને ૧ ૧/૨ કપ પાણી ભેગું કરો અને ૨૦ થી ૨૫ મિનિટ સુધી ઉકાળો.
  4. સહેજ ઠંડુ કરો અને મિક્સરમાં એક સરળ પેસ્ટ બને ત્યાં સુધી પીસી લો.
  5. ગાળણીનો ઉપયોગ કરીને મિશ્રણને ગાળી લો.. ચમચી વાપરો અને ખજૂર આમલીની ચટણી ને વધારે માત્રા માં મેળવવા માટે તેને સતત દબાવીને રાખો અને બાકીનો ભાગ કાઢી નાખો.
  6. ગાળણીના તળિયેની ચટણી કાઢવાનું ભૂલશો નહીં.
  7. એકવાર મિક્સ કરો અને તમારી ખજૂર આમલીની ચટણી | મીઠી ચટણી | ચાટ માટે મીઠી ચટણી | મીઠી ખજૂર ઇમલી ચટણી | khajur imli ki chutney in gujarati | તૈયાર છે.
  8. તમે મીઠી ખજૂર આમલીની ચટણીને એક એર-ટાઇટ કન્ટેનરમાં પણ સ્ટોર કરી શકો છો. તે રેફ્રિજરેટરમાં ૧૦ દિવસ અને ફ્રીઝરમાં ૩ મહિના સુધી તાજી રહેશે. ઉપરાંત, જો તમે ખજૂર આમલીની ચટણીને સોસ પૅનમાં રાંધવા ન માંગતા હો, તો તમે તેને પ્રશર કુકરમાં પણ બનાવી શકો છો.
  9. મગના દાલ ની કચોરી જેવા તળેલા નાસ્તા સાથે ખજૂર આમલીની ચટણીનો | મીઠી ચટણી | ચાટ માટે મીઠી ચટણી | મીઠી ખજૂર ઇમલી ચટણી | khajur imli ki chutney in gujarati | આનંદ લો, વડા પાવ નો સ્વાદ વધારવા માટે પાવ પર ફેલાવો અથવા ચીલા ચાટ અને ખસ્તા કચોરી ચાટ માં વાપરીને ચાટનો સ્વાદ વધારો.

Reviews