ક્રિસ્પી બટેટા ભજીયા રેસીપી | બટાકાના ભજીયા | આલુ ભજીયા રેસીપી | બટાકા ના ભજીયા બનાવવાની રીત | Crispy Potato Bhajias, Aloo Bhajiya Recipe તરલા દલાલ ક્રિસ્પી બટેટા ભજીયા રેસીપી | બટાકાના ભજીયા | આલુ ભજીયા રેસીપી | બટાકા ના ભજીયા બનાવવાની રીત | crispy potato bhajias in gujarati |ક્રિસ્પી બટેટા ભજીયા એ ભારતીય ડિનર માટે આનંદદાયક છે. તે એક સ્વાદિષ્ટ વાનગી છે જેનો આનંદ દિવસના કોઈપણ સમયે માણી શકાય છે. બટાકાની આ ઝડપી રેસીપી શાળા પછી ભૂખ્યા પેટે આવતા બાળકો માટે સારી વાનગી બનાવે છે. ચોમાસામાં ખરેખર, ગરમાગરમ મસાલા ચાના કપ સાથે ગરમાગરમ ખાવા માટેનો સંપૂર્ણ નાસ્તો!બાંધવા માટે કોઈપણ લોટનો ઉપયોગ કર્યા વિના, આ ભારતીય બટાકા સાથેના ભજીયા ઉપવાસ અથવા વ્રતની રેસીપી તરીકે પણ યોગ્ય છે. તમે જન્માષ્ટમી, નવરાત્રી અને સંક્રાંત અને હોળી દરમિયાન પણ તેનો આનંદ માણી શકો છો. પછી ટોમેટો કેચપ નહિ પણ લીલી ચટણી સાથે પીરસો. Post A comment 14 Jan 2023 This recipe has been viewed 4582 times आलू भजिया रेसिपी | पोटैटो भजिया | झटपट नाश्ता | क्रिस्पी आलू भजिया - हिन्दी में पढ़ें - Crispy Potato Bhajias, Aloo Bhajiya Recipe In Hindi aloo bhajia recipe | quick potato bhajiya | crispy potato bhajia | Indian bhajia with potato | - Read in English Crispy Potato Bhajias Video, Aloo Bhajiya by Tarla Dalal ક્રિસ્પી બટેટા ભજીયા રેસીપી - Crispy Potato Bhajias, Aloo Bhajiya Recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી સ્વાદીષ્ટ નાસ્તામહારાષ્ટ્રીયન અલ્પાહાર | મહારાષ્ટ્રીયન નાસ્તો વાનગીઓ |ઐડ્વૈન્સ રેસીપીતળેલા હલકા નાસ્તાસાંજની ચહા સાથેના નાસ્તાનાસ્તા માટે પકોડા ની રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ક્રિસ્પી બટેટા ભજીયા માટે૩ કપ છાલ કાઢી મોટા ખમણેલા બટાટા૧ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં૩ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર મીઠું , સ્વાદાનુસાર૩ ટેબલસ્પૂન ચણાનો લોટ૩ ટેબલસ્પૂન ચોખાનો લોટ તેલ , તળવા માટેક્રિસ્પી બટેટા ભજીયા સાથે પીરસવા માટે લીલી ચટણી ટોમેટો કેચપ કાર્યવાહી ક્રિસ્પી બટેટા ભજીયા બનાવવા માટેક્રિસ્પી બટેટા ભજીયા બનાવવા માટેક્રિસ્પી બટેટા ભજીયા બનાવવા માટે, એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરવા મુકો, તે દરમિયાન એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરો.જ્યારે તેલ પૂરતું ગરમ થઈ જાય, ત્યારે તેલમાં એક ચમચી મિશ્રણ નાંખો અને ચારે બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. ટીસ્યુ પેપર પર બહાર કાઢો.વધુ ભજીયા બનાવવા માટે સ્ટેપ ૨ નું પુનરાવર્તન કરો.લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે તરત જ બટેટા ભજીયા પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન