લીલા લસણ નું શાક રેસીપી | વઘારેલું લીલું લસણ | હરે લેહસુન કી સબ્જી | Hare Lehsun ki Sabzi તરલા દલાલ લીલા લસણ નું શાક રેસીપી | વઘારેલું લીલું લસણ | હરે લેહસુન કી સબ્જી | hare lehsun ki sabzi recipe in gujarati | with 9 amazing images. તાજું લીલું લસણ એ આપણા માટે વસંતઋતુની ભેટોમાંથી એક છે, અને તેનો સારો ઉપયોગ કરવા માટે અહીં એક અદ્ભુત શાકની રેસીપી છે! તો અમે તમારા માટે એક સુપર ક્વિક રેસીપી લઈને આવ્યા છીએ જે આંખ મીંચીને બનાવી શકાય છે જેનું નામ લીલા લસણ નું શાક છે. સૌથી સારી વાત એ છે કે એકવાર તમે બધી સામગ્રી તૈયાર કરી લો, પછી આ હરે લેહસુન કી સબ્જી રેસીપી તૈયાર કરવામાં માત્ર એક મિનિટ લાગે છે. Post A comment 16 Dec 2021 This recipe has been viewed 4840 times हरे लहसुन की सब्जी रेसिपी | ताजी हरे लहसुन की सब्जी | लहसुन की सब्जी । विंटर रेसिपी - हिन्दी में पढ़ें - Hare Lehsun ki Sabzi In Hindi hare lehsun ki sabzi recipe | fresh green garlic sabzi | - Read in English Hare Lehsun ki Sabzi video લીલા લસણ નું શાક રેસીપી - Hare Lehsun ki Sabzi recipe in Gujarati Tags રાજસ્થાની શાક ની રેસીપીપારંપારીક ભારતીય શાકઅથાણું રેસિપિ, આચાર વાનગીઓ, ભારતીય અથાણાંભારતીય પાર્ટીના વ્યંજનનૉન-સ્ટીક પૅનડિસેમ્બર મહિના માં બનતી રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧ મિનિટ   કુલ સમય : ૧૧ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો લીલા લસણ ના શાક માટે૧ કપ બારીક સમારેલું તાજુ લીલું લસણ૧/૨ ટેબલસ્પૂન ઘી એક ચપટી હળદર૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી લીલા લસણ નું શાક બનાવવા માટેલીલા લસણ નું શાક બનાવવા માટેલીલા લસણ નું શાક બનાવવા માટે, એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરો, તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.લીલા લસણ ના શાકને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન