You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > રાજસ્થાની વ્યંજન > રાજસ્થાની ખીચડી / પુલાવ > જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી | Jowar and Moong Dal Khichdi તરલા દલાલ એક અતિ મજેદાર અને પૌષ્ટિક વાનગી જેમાં જુવાર અને મગની દાળ આ ખીચડીને આશ્ચર્યજનક રીતે સ્વાદિષ્ટ બનાવે છે. તમે આ ખીચડીમાં થોડા મસાલા ઉમેરી શકો છો અને ગમે તો થોડા શાક પણ ઉમેરી શકો છો. આ જુવાર અને મગની દાળની ખીચડીને દહીં, રાઇતા અથવા કઢી સાથે પીરસીને સંપૂર્ણ ભોજનની મજા માણી શકશો. Post A comment 11 Feb 2021 This recipe has been viewed 6110 times ज्वार मूंग दाल खिचड़ी रेसिपी | स्वस्थ ज्वार की खिचड़ी | ज्वार मूंग की खिचड़ी | मधुमेह के लिए ज्वार की खिचड़ी | सोरघम खिचड़ी - हिन्दी में पढ़ें - Jowar and Moong Dal Khichdi In Hindi jowar moong dal khichdi reicpe | healthy jowar khichdi | jowar moong khichdi | jowar khichdi for diabetes | sorghum khichdi | - Read in English જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી - Jowar and Moong Dal Khichdi recipe in Gujarati Tags રાજસ્થાની ખીચડી / પુલાવવન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનડબ્બા ટ્રીટસ્ખીચડી રેસિપીનું કલેક્શન | વેજ ખીચડીવજન ઘટાડવા માટે પૌષ્ટિક ડિનર રેસીપીપૌષ્ટિક લંચ વજન ઘટાડવા માટે રેસીપી તૈયારીનો સમય: ૨ મિનિટ   પલાળવાનો સમય: રાત્રભર   બનાવવાનો સમય: ૨૪ મિનિટ   કુલ સમય : ૩૪ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી બનાવવા માટે૧/૨ કપ જુવાર૧/૨ કપ પીળી મગની દાળ , ધોઈને નીતારી લીધેલી મીઠું , સ્વાદાનુસાર૨ ટીસ્પૂન ઘી૧ ટીસ્પૂન જીરૂ એક ચપટીભર હીંગ૧/૪ ટીસ્પૂન હળદર કાર્યવાહી Methodજુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી બનાવવા માટે,જુવારને સાફ કરીને ધોઈ લીધા પછી એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે રાત્રભર અથવા ૧૦ ક્લાક સુધી પલાળી રાખો.બીજા દીવસે તેને નીતારીને પાણી કાઢી નાંખો.હવે પ્રેશર કુકરના વાસણમાં જુવાર, મગની દાળ, મીઠું અને ૨૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી કુકરની ૭ સીટી સુધી બાફી લો.કુકરની ઢાંગણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.૫એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ ઉમેરો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.આમ તૈયાર થયેલા વધારને ખીચડીમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન