You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > બેકિંગ રહિત ડૅઝર્ટસ્ રેસિપિ > મેંગો આઈસ્ક્રીમ રેસીપી | હોમમેડ મેંગો આઈસ્ક્રીમ | 100% ક્રીમી નેચરલ મેંગો આઈસક્રીમ મેંગો આઈસ્ક્રીમ રેસીપી | હોમમેડ મેંગો આઈસ્ક્રીમ | ૧૦૦% ક્રીમી નેચરલ મેંગો આઈસક્રીમ | Mango Ice Cream Recipe, Homemade Mango Ice Cream તરલા દલાલ મેંગો આઈસ્ક્રીમ રેસીપી | હોમમેડ મેંગો આઈસ્ક્રીમ | 100% ક્રીમી નેચરલ મેંગો આઈસક્રીમ | mango ice cream in gujarati | with 20 amazing images. જ્યારે ફળોના રાજા સીઝનમાં હોય છે, ત્યારે આ હોમમેડ મેંગો આઈસ્ક્રીમ તમને તેના આકર્ષક સ્વાદ માણવાની એક અલગ જ આનંદ આપે છે. કન્ડેન્સ્ડ મીલ્ક, દૂધ અને સાકરની સાથે ચર્ન્ડ કરેલી મીઠી કેરી તમને ગરમ ઉનાળામાં આશ્ચર્યજનક ખુશી આપે છે. Post A comment 22 Apr 2021 This recipe has been viewed 4943 times मैंगो आइसक्रीम की रेसिपी | मैंगो आइस क्रीम | आम की आइसक्रीम - हिन्दी में पढ़ें - Mango Ice Cream Recipe, Homemade Mango Ice Cream In Hindi mango ice cream recipe | homemade mango ice cream | easy 5 ingredient mango ice cream | Indian mango ice cream without ice cream churner | - Read in English Mango Ice Cream Video મેંગો આઈસ્ક્રીમ રેસીપી | હોમમેડ મેંગો આઈસ્ક્રીમ | ૧૦૦% ક્રીમી નેચરલ મેંગો આઈસક્રીમ - Mango Ice Cream Recipe, Homemade Mango Ice Cream in Gujarati Tags આઇસ્ક્રીમબેકિંગ રહિત ડૅઝર્ટસ્ રેસિપિફાધર્સ્ ડેભારતીય પાર્ટીના વ્યંજનમનોરંજક ડૅઝર્ટસ્બર્થડે પાર્ટીફ્રીજ તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૫ મિનિટ    ૬ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો મેંગો આઈસ્ક્રીમ માટે૧ ૧/૨ કપ છોલી અને સમારેલી પાકી અલ્ફોન્સો કેરી૧/૨ કપ સાકર૧/૨ કપ કન્ડેન્સ્ડ મીલ્ક૨ કપ દૂધ૧ ટીસ્પૂન લીંબુનો રસ કાર્યવાહી મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટેમેંગો આઈસ્ક્રીમ બનાવવા માટેમેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે, કેરી અને સાકરને મિક્સરમાં ભેગા કરો અને સુવાળું થાય ત્યાં સુધી પીસી લો.ઊંડા બાઉલમાં કેરીનો પલ્પ અને બાકીની બધી સામગ્રી ભેગી કરો અને હ્વિસ્કની મદદથી ખૂબ સારી રીતે મિક્સ કરો.મિશ્રણને છીછરા એલ્યુમિનિયમના કન્ટેનરમાં રેડવું. એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૬ કલાક સુધી અથવા તો તે થોડું જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.મિશ્રણને મિક્સરમાં નાખો અને સુંવાળું થવા સુધી પીસી લો.હવે ફરીથી એજ એલ્યુમિનયમના છીછરા વાસણમાં આ મિશ્રણને રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૧૦ કલાક અથવા તો તે બરોબર જામીને આઇસક્રીમ બને ત્યાં સુધી રાખી મૂકો.મેંગો આઈસ્ક્રીમને સ્કુપ વડે કાઢીને પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન