You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > પીણાં > કૉકટેલ્સ્ > વર્જીન માર્ગરીટા ની રેસીપી વર્જીન માર્ગરીટા ની રેસીપી | Non- Alcoholic Margarita, Virgin Margarita તરલા દલાલ કોકટેલની વાત નીકળે એટલે માર્ગરીટા પ્રથમ યાદ આવે. જાણકારોના મતે કોકટેલ તો ૨૦મી સદી પહેલાથી પ્રખ્યાત છે. આ કોકટેલને અતિ પ્રચલિત બનાવવામાં તેમાં રહેલી લીંબુની ખટાશ અને પીરસતી વેળા વપરાતા ગ્લાસની કીનારી પર સહજ લગાડેલો મીઠાના સ્પર્શનો ખૂબ જ મોટો હાથ છે. અહીં અમે તેમાં આલ્કોહોલનો ઉપયોગ ન કરતાં તમને કોકટેલનો આનંદ આપે એવા માર્ગરીટાની રીત રજું કરી છે, જેથી તમે તેને કીટી પાર્ટીઅને સામાજિક મેળાવડામાં પીરસી શકો એવું પીણું તૈયાર થાય છે. આ વર્જીન માર્ગરીટામાર્ગરીટાનો સ્વાદ અને મીઠાની સંવેદના બધાને આનંદીત કરશે એમાં કોઇ શંકા જ નથી. Post A comment 20 Jul 2019 This recipe has been viewed 3189 times Non- Alcoholic Margarita, Virgin Margarita - Read in English વર્જીન માર્ગરીટા ની રેસીપી - Non- Alcoholic Margarita, Virgin Margarita recipe in Gujarati Tags કૉકટેલ્સ્ક્રીસમસ્ વાનગીઓપીણાં તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૫ મિનિટ    ૨ ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો વર્જીન માર્ગરીટા ની રેસીપી બનાવવા માટે૩/૪ કપ તાજો સંતરાનો રસ૧/૨ કપ તાજો મોસંબીનો રસ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ૧ ટેબલસ્પૂન પીસેલી સાકર૧૦ બરફના ટુકડા કાર્યવાહી વર્જીન માર્ગરીટા ની રેસીપી બનાવવા માટેવર્જીન માર્ગરીટા ની રેસીપી બનાવવા માટેગ્લાસની કીનારી પર લીંબુની છાલ ચોળીને ઘસી લો.તે પછી ગ્લાસને મીઠા પાથરેલી ડીશ પર ઊંધું મૂકી જેટલું મીઠું તેની પર ચીટકી જાય તે પછી વધારાના મીઠાને છાંટી લો.રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બીજો ગ્લાસ પણ તૈયાર કરી બાજુ પર રાખો.હવે એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણને સરખા પ્રમાણમાં મીઠું લગાડેલા બન્ને ગ્લાસમાં રેડી લો.વર્જીન માર્ગરીટા તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન