You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય કચુંબર વાનગીઓ, વેજ સલાડ રેસિપિ > સંપૂર્ણ સલાડ > પનીર અને મકાઇનો ચટપટો સલાડ પનીર અને મકાઇનો ચટપટો સલાડ | Paneer and Corn Chatpata Salad તરલા દલાલ આ સલાડ બનાવીને તમે જ્યારે ચાખશો ત્યારે તમને લાગશે કે તે વધુ માત્રામાં બનાવ્યું હોત તો સારૂ. આ પનીર અને મકાઇનો ચટપટો સલાડ એવા વિવિધ રંગ અને સ્વાદનું સંયોજન છે કે તે તમારા મનને જરૂર લલચાવશે અને તમે તેને ઝટપટ પૂરું કરશો. અહીં પનીરને સાંતળવામાં આવ્યું છે જેથી તેનો કાચો સ્વાદ દૂર થાય છે અને ખાવાલાયક બને. રસદાર મકાઇના દાણા, ખાટ્ટા ટમેટા, ચાવવા ગમે તેવા બટેટા અને કરકરા લીલા કાંદાની સાથે લીંબુના રસ વડે બનતા આ સલાડમાં ચટપટા ચાટ મસાલાનો ઉમેરો તેને વધુ રુચિકાર બનાવે છે અને આ બધાનું મિશ્રણ તમને જરૂર ગમશે. Post A comment 07 Jul 2022 This recipe has been viewed 8003 times 5/5 stars 100% LIKED IT 2 REVIEWS ALL GOOD पनीर कॉर्न सलाद रेसिपी | चटपटा कॉर्न पनीर सलाद | पनीर स्वीट कॉर्न सलाद - हिन्दी में पढ़ें - Paneer and Corn Chatpata Salad In Hindi paneer and corn chatpata salad recipe | Indian paneer sweet corn salad | cottage cheese corn salad | - Read in English Paneer and Corn Chatpata Salad Video by Tarla Dalal પનીર અને મકાઇનો ચટપટો સલાડ - Paneer and Corn Chatpata Salad recipe in Gujarati Tags ઝટ-પટ સલાડસંપૂર્ણ સલાડભારતીય પાર્ટીના વ્યંજનબપોરના અલ્પાહાર સલાડ રેસીપી ડિનરમાં ખવાતા સલાડ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨ મિનિટ   કુલ સમય : ૧૭ મિનિટ    ૨માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧/૨ કપ પનીર ટુકડા૧ ૧/૨ કપ મકાઇના દાણા૨ ટીસ્પૂન ચાટ મસાલો૧ ટેબલસ્પૂન તેલ૧ કપ બાફેલા બટાટાના ટુકડા૧ કપ સમારેલા લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ૩/૪ કપ સમારેલા ટમેટા૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodએક ખુલ્લા પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં પનીરના ટુકડા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી પનીરના ટુકડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. તે પછી તેને ઠંડા થવા બાજુ પર રાખો.એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓની સાથે પનીર મેળવી સરખી રીતે મિક્સ કરી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/paneer-and-corn-chatpata-salad-gujarati-30991rપનીર અને મકાઇનો ચટપટો સલાડbhawna on 03 Aug 17 05:37 PM5good recipes PostCancelhttps://www.tarladalal.com/paneer-and-corn-chatpata-salad-gujarati-30991rપનીર અને મકાઇનો ચટપટો સલાડKrupali Shukla on 11 Jul 16 05:22 PM5Khatta Meetha and Chatpata..that''s how i can describe this salad...very easy to make...Paneer, corn and vegetables is good combination salad...must try PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન