You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી પનીર ના વ્યંજન > પનીર સ્ટફ્ડ્ ગ્રીન પી પરોઠા પનીર સ્ટફ્ડ ગ્રીન પી પરોઠા | Paneer Stuffed Green Pea Paratha, Matar Paneer Paratha તરલા દલાલ ઘઉંના લોટની સાથે લીલા વટાણાના સંયોજન વડે તૈયાર થતી એક ખાસ પ્રકારની કણિક આ વાનગીની મુખ્ય અને મહત્વની જરૂરીયાત છે. તેમાં તાજું પનીર અને રસદાર કિસમિસ ઉમેરવાથી પરોઠા એક પથ્ય વાનગી બની રહે છે. લીલા મરચાંની તીખાશ અને કિસમિસની હલકી મીઠાશ મજેદાર સમતુલા આપી આ પરોઠા તમને યાદ રહે તેવા બને છે. જો કે જે દીવસે તમે આ પનીર સ્ટફ્ડ્ ગ્રીન પી પરોઠા બનાવશો તે દીવસ જરૂરથી તમારા માટે ખાસ યાદગાર દીવસ બની રહેશે.બીજા વિવિધ પરોઠા પણ અજમાવો જેમ સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા અને મસાલા ટોમેટો ઓનીયન પરાઠા . Post A comment 19 Feb 2022 This recipe has been viewed 7926 times पनीर और हरे मटर का पराठा रेसिपी | मटर पनीर पराठा | हेल्दी पनीर हरी मटर पराठा | पनीर और हरे मटर का भरवां परांठा - हिन्दी में पढ़ें - Paneer Stuffed Green Pea Paratha, Matar Paneer Paratha In Hindi paneer stuffed green pea paratha recipe | matar paneer paratha | healthy paneer green peas paratha | - Read in English પનીર સ્ટફ્ડ્ ગ્રીન પી પરોઠા - Paneer Stuffed Green Pea Paratha, Matar Paneer Paratha recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠાપંજાબી પનીર રેસીપીપંજાબી બ્રેકફાસ્ટ | પંજાબી સવારના નાસ્તાની વાનગીઓ | ડિનર રેસીપીવન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજન તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૬ પરોઠા માટે મને બતાવો પરોઠા ઘટકો લીલા વટાણાની કણિક માટે૧ કપ ઘઉંનો લોટ૧ કપ લીલા વટાણા૧/૨ ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં૧ ટેબલસ્પૂન તેલ મીઠું , સ્વાદાનુસારપનીરના પૂરણ માટે૩/૪ કપ ભૂક્કો કરેલું પનીર૧ ટેબલસ્પૂન કિસમિસ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસારબીજી જરૂરી વસ્તુઓ ઘઉંનો લોટ , વણવા માટે તેલ , રાંધવા માટે કાર્યવાહી લીલા વટાણાની કણિક માટેલીલા વટાણાની કણિક માટેલીલા વટાણા અને લીલા મરચાંને ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.એક ઊંડા બાઉલમાં બાકી રહેલી વસ્તુઓ સાથે લીલા વટાણાનું મિશ્રણ મેળવી જરૂરી પાણી સાથે નરમ કણિક તૈયાર કરો.આ કણિકને ઢાંકીને ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો.પનીરના પૂરણ માટેપનીરના પૂરણ માટેએક નાના બાઉલમાં થોડા પાણી સાથે કિસમિસને ૧૦ મિનિટ માટે પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે પલાળેલી કિસમિસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ પનીરના પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતતૈયાર કરેલી કણિકના ૬ સરખા ભાગ પાડી લો.હવે દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)વ્યાસના ગોળાકારમાં વણી તેની પર પનીરનું પૂરણ તેની મધ્યમાં મૂકો.તે પછી તેની કીનારીઓ વાળીને બંધ કરી ફરીથી ૧૦૦ મી. મી. (૬”)વ્યાસના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર પરોઠાને મધ્યમ તાપ પર થોડા તેલની મદદથી તેની બન્ને બાજુઓ પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન