You are here: Home > વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલિયન પાસ્તા > પાસ્તા ઇન રેડ સૉસ પાસ્તા ઇન રેડ સૉસ | રેડ સોસ પાસ્તા રેસીપી | ભારતીય શૈલી રેડ સોસ પાસ્તા | અરેબિયાટા સોસમાં પાસ્તા | Pasta in Red Sauce તરલા દલાલ પાસ્તા ઇન રેડ સૉસ | રેડ સોસ પાસ્તા રેસીપી | ભારતીય શૈલી રેડ સોસ પાસ્તા | અરેબિયાટા સોસમાં પાસ્તા | Pasta in Red Sauce recipe in Gujarati | with 40 amazing images.સારી રીતે રાંધેલી ફ્યુસિલી અને મજેદાર સુગંધી ટમેટાના સૉસનું સંયોજન એટલે એક અલૌકિક મેળાપ. કાંદા, લસણ, મરી, સૂકા હર્બસ્ અને તમાલપત્ર જેવી અદભૂત સુગંધી વસ્તુઓ વડે તૈયાર થતું ટમેટાનું સૉસ આ પાસ્તા ઇન રેડ સૉસને એવું મજેદાર બનાવે છે કે તમે તેને લાંબા સમય સુધી યાદ રાખશો. Post A comment 17 Aug 2022 This recipe has been viewed 11088 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD रेड सॉस पास्ता रेसिपी | पास्ता इन रेड सॉस | भारतीय शैली लाल सॉस पास्ता | अररब्बियता सॉस में पास्ता - हिन्दी में पढ़ें - Pasta in Red Sauce In Hindi red sauce pasta recipe | pasta in red sauce | Indian style red sauce pasta | - Read in English Pasta In Red Sauce Video પાસ્તા ઇન રેડ સૉસ - Pasta in Red Sauce recipe in Gujarati Tags કોન્ટિનેન્ટલ ફૂડઇટાલિયન વેજ પાસ્તાસરળ ભારતીય વેજ રેસિપીમનગમતી રેસીપીપાસ્તાલાલ સોસ પાસ્તા પાસ્તાક્રીસમસ્ વાનગીઓ તૈયારીનો સમય: ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૨ સર્વિંગ માટે મને બતાવો સર્વિંગ ઘટકો ૧ ૧/૨ કપ રાંધેલી ફ્યુસિલી૨ કપ અર્ધ ઉકાળીને બારીક સમારેલા ટમેટા૨ ટેબલસ્પૂન જેતૂનનું તેલ૨ તમાલપત્ર૬ to ૮ કાળા મરી૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા૧ ૧/૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧/૨ કપ ઝીણા સમારેલા સિમલા મરચાં મીઠું , સ્વાદાનુસાર૩ ટેબલસ્પૂન ટમેટાની પ્યુરી૧/૨ કપ ટમૅટો કેચપ૧ ટીસ્પૂન સૂકા ઑરેગાનો૧ ૧/૨ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્૧/૨ ટીસ્પૂન સાકર (મરજિયાત)૧/૪ કપ તાજું ક્રીમસજાવવા માટે૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ૧ ટેબલસ્પૂન ખમણેલું ચીઝપીરસવા માટે ગાર્લિક બ્રેડ કાર્યવાહી Methodએક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં જેતૂનનું તેલ ગરમ કરી, તેમાં તમાલપત્ર અને મરી મેળવી ૩૦ સેકંડ સુધી મધ્યમ તાપ પર સાંતળી લો.પછી તેમાં કાંદા અને લસણ મેળવી મધ્યમ તાપ ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.પછી તેમાં ટમેટા અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો.પછી તેમાં થી તમાલપત્ર કાઢી બાજુ પર રાખો.તે પછી તેમાં ટમેટા પ્યુરી, ટમૅટો કેચપ, ઑરેગાનો, લાલ મરચાંના ફ્લેક્સ્ અને સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.પછી તેમાં ક્રીમ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.તે પછી તેમાં ફ્યુસિલી ઉમેરી, હળવેથી હલાવીને મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સતત હલવાતા રહી રાંધી લો.છેલ્લે તેને તાજા ક્રીમ અને ચીઝ વડે સજાવીને ગાર્લિક બ્રેડ સાથે તરત જ પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:રીત ક્રમાંક ૫ માં તમે તમાલપત્ર સાથે મરીને પણ કાઢી શકો છો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/pasta-in-red-sauce-gujarati-37563rપાસ્તા ઇન રેડ સૉસPallavi on 24 Aug 17 12:30 PM5very tasty PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન