You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > બિસ્કિટ > ક્વીક ચોકલેટી બિસ્કીટસ્ ની રેસીપી ક્વીક ચોકલેટી બિસ્કીટસ્ ની રેસીપી | Quick Chocolaty Biscuits, Chocolate Coated Marie Biscuit તરલા દલાલ એક વિલાયતી નાસ્તાની વાનગી જે નાના બાળકોની અતિ પ્રિય બનશે એમ કહી શકાય એવી છે. આ ક્વીક ચોકલેટી બિસ્કીટસ્ માં તૈયાર મળતા મારી બિસ્કીટને ચોકલેટ સૉસમાં ડૂબાડીને બહારથી આકર્ષક અને લોભામણા બનાવવા તેને ઉપરથી ચોકલેટ વર્મિસેલી સેવ, બદામની કાતરી વગેરેથી સજાવવામાં આવ્યા છે. તાજી પીગળાવેલી ડાર્ક ચોકલેટ આ બિસ્કીટને બજારમાં મળતા આવા બિસ્કીટ કરતાં પ્રબળ સુગંધીદાર બનાવે છે. આવા આ મસ્ત મજેદાર બિસ્કીટ બનાવવામાં પણ સરળ છે જે નાના બાળકોના ટીફીન બોક્સમાં ભરી શકાય કે કોઇ મોટી પાર્ટીમાં પીરસી શકાય એવા છે. આ ચોકલેટી બિસ્કીટસ્ એક ટીફીનમાં ભરી, બીજા એક ટીફીનમાં ખાખરાના ચિવડા સાથે ટુંકા સમયની રીસેસ માટે આપી શકાય. Post A comment 03 Nov 2022 This recipe has been viewed 10652 times झटपट चॉकलेट बिस्कुट रेसिपी | चॉकलेट कोटेड मैरी बिस्कुट | आसान चॉकलेट बिस्किट | बच्चों के लिए टिफिन रेसिपी - हिन्दी में पढ़ें - Quick Chocolaty Biscuits, Chocolate Coated Marie Biscuit In Hindi quick chocolaty biscuits recipe | chocolate coated Marie biscuit | easy Indian chocolate biscuit | tiffin recipe for kids | - Read in English Quick Chocolaty Biscuits Video ક્વીક ચોકલેટી બિસ્કીટસ્ ની રેસીપી - Quick Chocolaty Biscuits, Chocolate Coated Marie Biscuit recipe in Gujarati Tags અમેરીકન આઈસ્ક્રીમ અને ડૅઝર્ટસ્મીઠા નાસ્તાચોકલેટ ડૅઝર્ટસ્બેકિંગ રહિત ડૅઝર્ટસ્ રેસિપિચોકલેટ ડૅઝર્ટસ્રક્ષાબંધન રેસીપીક્રીસમસ્ વાનગીઓ તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૧ મિનિટ   કુલ સમય : ૬ મિનિટ    ૧૨ ચોકલેટ બિસ્કીટસ્ માટે મને બતાવો ચોકલેટ બિસ્કીટસ્ ઘટકો ક્વીક ચોકલેટી બિસ્કીટસ્ ની રેસીપી બનાવવા માટે૧ ૧/૨ કપ સમારેલી ડાર્ક ચોકલેટ૧૨ મારી બિસ્કીટસ્શણગારવા ઉપરથી છાંટવા માટે બદામની કાતરી ચોકલેટ વર્મિસેલી ખાઇ શકાય એવા રંગીન બોલ્સ્ ખાઇ શકાય એવા રંગીન સ્ટાર્સ્ ખાઇ શકાય એવા સિલ્વર બોલ્સ્ કાર્યવાહી Methodક્વીક ચોકલેટી બિસ્કીટસ્ ની રેસીપી બનાવવા માટે, એક માઇક્રોવેવ સેફ ઊંડા બાઉલમાં ચોકલેટ મૂકીને ઉંચા તાપમાન પર ૩૦ સેકંડ સુધી માઇક્રોવેવ કરીને સારી રીતે મિક્સ કરી લીધા પછી બાજુ પર રાખો.હવે એક ટ્રે પર સીલ્વર ફોઇલ પાથરીને ટ્રે ને બાજુ પર રાખો.હવે એક મારી બિસ્કીટને ચોકલેટ સૉસમાં ડૂબાડીને ફોર્ક વડે બિસ્કીટને ફેરવી તેની આગળ-પાછળ ચોકલેટનું આવરણ બની જાય તે પછી તેને સીલ્વર ફોઇલ પર મૂકો.ઉપરની રીત ૩ મુજબ બીજા ૧૧ બિસ્કીટસ્ તૈયાર કરો.તે પછી બધા બિસ્કીટને બદામની કાતરી, ચોકલેટ વર્મિસેલી, રંગીન બોલ, રંગીન સ્ટાર વડે સજાવી લો.તે પછી તેને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી મૂકો.તે પછી તેને હવાબંધ ટીફીનમાં ભરી મૂકો અને મન થાય ત્યારે ખાઇને તેનો આનંદ માણો.ડબ્બામાં કેવી રીતે ભરવા:ડબ્બામાં કેવી રીતે ભરવા:એક હવાબંધ ડબ્બામાં ભરીને આપવા. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન