This category has been viewed 6778 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > પીણાંની રેસીપી > મીલ્કશેક અને સ્મૂધીસ્
 Last Updated : Oct 09,2024

10 recipes

Indian Milkshakes & Smoothies - Read in English
मिल्कशेक और स्मूदीस् - हिन्दी में पढ़ें (Indian Milkshakes & Smoothies recipes in Gujarati)


પપૈયા ઓરેન્જ ડ્રિંક રેસીપી | હેલ્ધી ઓરેન્જ પપૈયા પીણું | પપૈયા જ્યૂસ | નારિયેળ પપૈયા પીણું | papaya orange drink in gujarati | with 8 amazing images.
એક અતિ સુંવાળું મિલ્કશેક તમને જરૂરથી આરામ અને તાજગી આપશે. સફરજન અને ઓટસ્ બન્ને ફાઇબર ધરાવતી વસ્તુઓ છે, જે વડે તમે સુગંધ અને પૌષ્ટિક્તા બન્ને મેળવી શકશો. કિસમીસ વડે કુદરતી મીઠાશ મળે છે અને મધની મીઠાશ આ પીણાને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
સંતરાના રસ સાથે મલાઇદાર વેનીલા આઇસક્રીમમાં બહુ પ્રખ્યાત નહીં એવી શકરટેટી મેળવીને તૈયાર થતું આ શકરટેટીની સ્મૂધી એક સુઘડ અને મજેદાર પીણું છે. આ સ્મૂધીને શકરટેટીના વેજીસ વડે સજાવીને પીરસસો, ત્યારે તેના દેખાવમાં ઓર વધારો થયેલો લાગશે.
હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક રેસીપી | બદામના દૂધ સાથે સ્ટ્રોબેરી મિલ્કશેક | સ્વસ્થ તાજું સ્ટ્રોબેરી મિલ્કશેક | healthy strawberry honey milkshake recipe in gujarati | with 7 amazing images. ....
ચીકુ ઍન્ડ નટ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે જેમાં અદભૂત સામગ્રીનું સંયોજન છે, જેનો સ્વાદ આશ્ચર્યજનક છે. બાળકોને દિવસભર સક્રિય રહેવા માટે સતત ઊર્જાની જરૂર પડે છે. આ શક્તિદાયક પીણાંમાં ચીકુ, દૂધ, કાજૂ અને અખરોટનું સંયોજન છે. ચીકુ દ્વારા મગજના કોષોને કાર્બોહાઈડ્રેટ (ગ્લુકોઝ) મળી રહ ....
જ્યારે તમારી પાસે સવારના નાસ્તો તૈયાર કરવા માટે સમયનો અભાવ હોય ત્યારે પપૈયા અને આંબાને મિક્સરમાં ફીણી ને તૈયાર કરો આ પપૈયા મેન્ગો સ્મુધિ. તે સુગંધી, રંગીન અને પૌષ્ટિક પણ છે કારણકે પપૈયા અને આંબા, બન્નેમાં વધુ માત્રામાં વિટામીન અને એન્ટીઓક્સિડન્ટ (antioxidant) રહેલા છે. આ મજેદાર સ્મુધિ તમને જમવાના સમ ....
કોકોનટ પપૈયા સ્મૂધી રેસીપી | વીગન પપૈયા સ્મૂધી | હેલ્ધી કોકોનટ મિલ્ક પપૈયા સ્મૂધી | coconut papaya smoothie recipe in gujarati | with 12 amazing images. કોકોનટ પપૈયા સ્ ....
ફળ વગરની આ ઠંડાઇ સ્મૂધી સમૃધ્ધ અને રજાની મજા માણવા મળે એવી છે. ઠંડાઇ સીરપમાં મસાલાનો ઉપયોગ વધુ હોય છે એટલે આ પીણું બાળકો કરતાં વડીલોને વધુ ભાવશે.
બનાના ઓટ્સ સ્મૂધી રેસીપી | 3 સામગ્રી કેળા અને ઓટસ્ નું સ્મૂધી | હેલ્ધી ઈન્ડિયન બનાના ઓટ્સ સ્મૂધી | banana oats smoothie recipe in gujarati | with 24 amazing images. બના ....
કોલ્ડ કોફી ની રેસીપી | કોફી મિલ્કશેક | હોમમેઇડ કોલ્ડ કોફી રેસીપી | cold coffee | with 23 amazing images. કોલ્ડ કોફી કોને ન ગમે? ઠંડગાર કોફીનો ગ્લાસ અને તેની પર નજ ....