This category has been viewed 3719 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > પ્રોટીનથી ભરપૂર રેસિપી > હાઇ પ્રોટીન ડૅઝર્ટસ્ / મીઠાઇ
 Last Updated : Dec 16,2024

5 recipes

હાઇ પ્રોટીન ડેઝર્ટ રેસિપિ, પ્રોટીન ભરપૂર વાનગીઓ, Protein Rich Recipes in Gujarati

 


High Protein Indian Desserts - Read in English
प्रोटीन भरपुर व्यंजन डेज़र्ट/ मिठाई - हिन्दी में पढ़ें (High Protein Indian Desserts recipes in Gujarati)

હાઇ પ્રોટીન ડેઝર્ટ રેસિપિ, પ્રોટીન ભરપૂર વાનગીઓ, Protein Rich Recipes in Gujarati

 

હાઇ પ્રોટીન ડેઝર્ટ રેસિપિ, પ્રોટીન ભરપૂર વાનગીઓ, Protein Rich Recipes in Gujarati


બરફી આમ તો બધાને લલચાવે એવી મીઠાઇ છે, પછી તે ભલે તે નાના ભુલકાઓ હોય કે પછી મોટા લોકો હોય. પણ આપણામાંથી ઘણા લોકો ને બરફી ખાવાની ઇચ્છા હોવા છતાં ખાવાનું ટાળીએ છે, કારણકે તેમાં ભરપૂર કેલરી હોય છે. અહીં બતાવેલી આ પૌષ્ટિક બદામની બરફી ક્યારેક ક્યારેક પ્રસંગોપાત માણી શકાય એવી છે. પ્રોટીનયુક્ત બદામ વડે બનતી ....
તમને જ્યારે કંઇક મીઠું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ એલચીવાળી સ્વાદિષ્ટ લૉ ફેટ પનીરની ખીર જરૂર અજમાવજો. પારંપારિક સાકરના બદલે શુગર સબ્સ્ટિટ્યૂટનો ઉપયોગ કરી અને અસ્વસ્થ મલાઇ અથવા ક્રીમનો ઉપયોગ ટાળી અમેં અહીં બીનજરૂરી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ઓછી કરી છે, જેથી તમે તેનો નિરાંતે બેસીને સ્વાદ માણી શકો. અહીં યા ....
આ બદામ બેરિ અને નાળિયેરનું કેક તમારી સ્વાદેન્દ્રિય તેજ કરે એવું રૂચિકર તથા ઉત્તમ સુગંધ ધરાવતું છે. આ અજોડ કેકમાં બદામનો લોટ, નાળિયેર, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને મધનું સંયોજન છે જે બજારમાં મળતા મેંદા અને સાકરના કેકથી અલગ છે. અહીં મેળવેલી બધી વસ્તુઓ તમારા શરીર માટે આરોગ્યવર્ધક છે. બદામમાં ચરબ ....
અખરોટનો શીરો રેસીપી | અખરોટનો હલવો | ક્વિક અખરોટનો શીરો | walnut sheera recipe in Gujarati | with 14 amazing images. તમે વિવિધ પ્રકારના લોટ કે રવા દ્વારા બનતા અલગ-અલગ શીરાનો સ્વાદ જરૂર માણ્ ....
સોયા ખીર | ખીર રેસિપી | soya kheer in gujarati | તમને ખુશ કરવા અને તમારા શરીરની આવશ્યકતાઓની કાળજી લેવા માટે આ સ્વાદિષ્ટ સોયા ખીર એક યોગ્ય વિકલ્પ છે. તે પ્રોટીન અને કેલ્શિયમમાં વિપુલ પ્રમાણમાં છે, અને ખાસ કરીને શાકાહા ....