This category has been viewed 13989 times

 બાળકોનો આહાર > બાળકો માટે ફાઇબર યુક્ત આહાર
 Last Updated : Dec 12,2024

6 recipes

High Fiber Foods for Kids - Read in English
बच्चों के लिए फाइबर युक्त आहार - हिन्दी में पढ़ें (High Fiber Foods for Kids recipes in Gujarati)

બાળકો માટે ફાઇબર યુક્ત આહાર, High Fiber Foods for Kids in Gujarati


એક અતિ સુંવાળું મિલ્કશેક તમને જરૂરથી આરામ અને તાજગી આપશે. સફરજન અને ઓટસ્ બન્ને ફાઇબર ધરાવતી વસ્તુઓ છે, જે વડે તમે સુગંધ અને પૌષ્ટિક્તા બન્ને મેળવી શકશો. કિસમીસ વડે કુદરતી મીઠાશ મળે છે અને મધની મીઠાશ આ પીણાને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
ઓટ્સ મગની દાળની ટીક્કી રેસીપી | ઓટ્સ સાથે મગની દાળની ટિક્કી | હેલ્ધી ઓટ્સ ટિક્કી | oats moong dal tikki in Gujarati | with amazing 23 images. ઑટસ્ અને મગની દાળના મિશ્રણ સાથે જુદી જુદી જાતના ....
ચણાના લોટને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની મોહક અને મધુર સુગંધ પ્રસરે છે તેથી સામાન્ય રીતે દરેક પ્રકારની મીઠાઇમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં અમે તેનો ઉપયોગ થોડા ફેરફાર સાથે આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવીને તેનું પૂરણ તૈયાર કરીને ઘઉંના પરોઠામાં તેને ભરીને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. સાદા પણ સ્વા ....
પાલક ઢોસા રેસીપી | પાલક ડોસા | સગર્ભાવસ્થા અને બાળકો માટે પાલક ઢોસા | spinach dosa recipe in gujarati | with amazing images. પાલક ઢોસા એ એક અનોખો નાસ્તો છે જે એક ....
લસણની મજા માણનારા માટે આ લસણવાળી મઠ અને પાલકની ટીક્કી જેવી બીજી કોઈ વાનગી નથી. ફણગાવેલા મઠમાં અઢળક પૌષ્ટિકતા છે, જેનો તમે સામાન્ય રીતે બનતી રોજની રસોઈમાં ઉપયોગ નથી કરતાં, પણ અમે અહીં આ અદભૂત સામગ્રીનો અનોખી રીતે ઉપયોગ કરીને મજેદાર ટીક્કી બનાવી છે. મઠ માં રહેલી પૌષ્ટિકતા જળવાઈ રહે તે માટે તેને ઢા ....
ટોડલર્સ માટે મીની બાજરા ઓટ્સ ઉત્તપમ રેસીપી | હેલ્ધી મીની બાજરી ઓટ્સ ઉત્તપમ | બાળકો માટે હેલ્ધી મીની ઉત્તપમ | mini bajra oats uttapam for toddlers recipe in gujarati | with 23 amazing images. ....