આમળા, કોથમીર અને પાલકનું જૂસ | પાલક અને આમળાનું ડિટોક્સ જૂસ | પૌષ્ટિક પાલક અને આમળાનો રસ | Amla, Coriander and Spinach Juice

આમળા, કોથમીર અને પાલકનું જૂસ | પાલક અને આમળાનું ડિટોક્સ જૂસ | પૌષ્ટિક પાલક અને આમળાનો રસ | amla, coriander and spinach juice in gujarati.

આમળા, કોથમીર અને પાલકના જૂસની રેસીપી એક પૌષ્ટિક રસ છે, તમારા દિવસની શરૂઆત આ તંદુરસ્ત ભારતીય પીણાથી કરવી શ્રેષ્ઠ રેહશે.

જો તમે ડિટોક્સ ગ્લાસ શોધી રહ્યા છો, તો તમે આહારમાં પાલક અને આમળાનું ડિટોક્સ જૂસ ઉમેરી શકો છો તે એક આદર્શ પસંદગી છે. તે તમારા હૃદય માટે અજાયબીઓ કરે છે. આ એન્ટીઑકિસડન્ટ સમૃદ્ધ રસ શરીરમાં બળતરા અને ડી-સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે.

Amla, Coriander and Spinach Juice recipe In Gujarati

આમળા, કોથમીર અને પાલકનું જૂસ | પાલક અને આમળાનું ડિટોક્સ જૂસ | પૌષ્ટિક પાલક અને આમળાનો રસ - Amla, Coriander and Spinach Juice recipe in Gujarati

તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૨ મોટા ગ્લાસ માટે
મને બતાવો મોટા ગ્લાસ

ઘટકો

આમળા , કોથમીર અને પાલકનું જૂસ બનાવવા માટે
૧ કપ પાલક , મોટી મોટી સમારેલી
૧/૪ કપ સમારેલી કોથમીર
મોટી કાકડી , સ્લાઇસમાં કાપી લો
સમારેલો આમળા
કાર્યવાહી
આમળા, કોથમીર અને પાલકનું જૂસ બનાવવા માટે

    આમળા, કોથમીર અને પાલકનું જૂસ બનાવવા માટે
  1. આમળા, કોથમીર અને પાલકનું જૂસ બનાવવા માટે, મિક્સરમાં ૩ કપ પાણી સાથે બધી સામગ્રીને ભેગીકરો અને સુવાળું થાય ત્યાં સુધી પીસી લો. અમે સૂચવીએ છીએ કે તમે સારી ગુણવત્તાવાળા મિક્સરનો ઉપયોગ કરો કારણ કે તેનાથી આમળાનું મિશ્રણ સરળતાથી અને એકસરખું થઈ જશે. આના થી આપડે જૂસ ન
  2. આમળા, કોથમીર અને પાલકના જૂસને તરત અથવા ઠંડુ કરી પીરસો. રેફ્રિજરેટરમાં એ ૪ થી ૬ કલાક સુધી સારું રહે છે.

Reviews