This category has been viewed 2157 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > ગર્ભાવસ્થા માટે રેસિપી > ગર્ભાવસ્થા આંતરરાષ્ટ્રિય વ્યંજન
 Last Updated : Jan 28,2024

6 recipes

Pregnancy International - Read in English
गर्भावस्था के लिए अंतर्राष्ट्रिय - हिन्दी में पढ़ें (Pregnancy International recipes in Gujarati)


તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવ ....
ચોખ્ખું અને સ્વાદીષ્ટ બદામનું દૂધ કેમ તૈયાર કરવું તેની રીત અહીં રજૂ કરી છે. બદામના શુધ્ધ દૂધમાં પ્રોટીન અને લોહ ભરપૂર માત્રામાં હોય છે, ....
ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજનની વાનગી તૈયાર કરવી એવી સરળ છે, કે તેની સામે બીજી કોઇ પણ વાનગી તૈયાર કરવી એનાથી સરળ નહીં જ લાગે. મિક્સરના જારમાં બધી વસ્તુઓને ભેગી કરી, મિશ્રણ તૈયાર કરી રેફ્રીજરેટરમાં રાખો. બસ, તમારું કામ પતી ગયું. હા, આ શાકાહારી પૌષ્ટિક વાનગી થોડા સમયમાં જ તૈયાર થઇ જાય છે, પણ તેને રે ....
પાલક અને ફૂદીનાનું જ્યુસ રેસીપી | પાલકનું જ્યુસ | ફુદીનાનું જ્યુસ | પૌષ્ટિક જ્યુસ | વજન ઘટાડવા માટે પાલકનું જ્યુસ | spinach mint juice recipe in ....
આ બદામ બેરિ અને નાળિયેરનું કેક તમારી સ્વાદેન્દ્રિય તેજ કરે એવું રૂચિકર તથા ઉત્તમ સુગંધ ધરાવતું છે. આ અજોડ કેકમાં બદામનો લોટ, નાળિયેર, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને મધનું સંયોજન છે જે બજારમાં મળતા મેંદા અને સાકરના કેકથી અલગ છે. અહીં મેળવેલી બધી વસ્તુઓ તમારા શરીર માટે આરોગ્યવર્ધક છે. બદામમાં ચરબ ....
જ્યારે તમારી પાસે આટલો સ્વાદિષ્ટ વિકલ્પ છે તો તમે પૅનકેક મેંદામાથી કેમ બનાવો છો? ઘઉં અને ઓટસ્, આ સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેકમાં, પ્રોટીન, લોહતત્વ અને કેલ્શિયમ ઉમેરે છે જ્યારે સાકર અને મસાલા તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ પૅનકેકમાં લૉ ફેટ દૂઘ અને ઓછું તેલ વપરાયું હોવાને કારણે શરીરના વજનનું ધ્યા ....