બ્રોકલી રેસીપી
Last Updated : May 10,2024


broccoli recipes in English
ब्रोकली रेसिपी - हिन्दी में पढ़ें (broccoli recipes in Hindi)

6 બ્રોકલી રેસીપી | બ્રોકલીના ઉપયોગ થી બનતી રેસીપી | broccoli Indian recipes in Gujarati | broccoli recipes in Gujarati | recipes using broccoli in Gujarati |   

બ્રોકલી રેસીપી | બ્રોકલીના ઉપયોગ થી બનતી રેસીપી | broccoli Indian recipes in Gujarati | broccoli recipes in Gujarati | recipes using broccoli in Gujarati |   

 

બ્રોકલી (broccoli benefits in Gujarati ): બ્રોકોલી બીટા કેરોટિનથી ભરેલી હોય છે જે એકવાર શરીરની અંદર જાય એટલે તે વિટામિન એમાં ફેરવાય જાય છે. તંદુરસ્ત દ્રષ્ટિ જાળવવામાં વિટામિન એ મહત્વનો ભાગ ભજવે છે. તે વિટામિન સીનો સારો સ્રોત છે જે રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે અને કેન્સરહૃદય રોગ સામે લડે છે અને શરીરને મુક્ત કર્ણોથી બનતી ક્ષિતિઓથી બચાવે છે છે. બ્રોકોલી એ ફોલેટનો સારો સ્રોત છે અને ગર્ભવતી સ્ત્રીઓ માટે સારી છે. બ્રોકોલીના 13 આશ્ચર્યજનક ફાયદાઓ માટે અહીં જુઓ.


આ ચંકી ટમૅટો પાસ્તા એક અસાધારણ ખુશ્બુદાર વાનગી છે જે તમને જરૂરથી ભાવશે. આમતો પાસ્તા મધુમેહ ધરાવનારા માટે ભલામણ કરી શકાય એવા તો નથી, છતાં આ મજેદાર પાસ્તા ખાસ પ્રસંગે જરૂર માણી શકાય તેવા છે. સામાન્ય રીતે કેલરી ધરાવતા અને મલાઇદાર પાસ્તાથી આ પાસ્તા અલગ છે. અહીં ઘઉંના પૅને સાથે પુષ્કળ પ્રમાણમાં ટમેટા ....
પૅન ફ્રાઇડ નૂડલ્સ્ શાંઘાઇની મનગમતી વાનગી છે. ચીનમાં પૅન ફ્રાઇડ નૂડલ્સ્ પ્રખ્યાત નાસ્તાની ડીશ ગણાય છે અને તેનો અદભૂત સ્વાદ દરેકને ગમે એવો હોય છે. રાંધેલા નૂડલ્સ્ ને કરકરા અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે પૅન ફ્રાઈ કરી ઉપર ઘટ્ટ વેજીટેબલ સૉસ પાથરીને તેનો અદભૂત સ્વાદ તરત જ માણવાની મજા ઓર ....
પાસ્તા ઇન વાઇટ સોસ | ભારતીય સ્ટાઈલ વ્હાઈટ સોસ માં પાસ્તા | પાસ્તા રેસીપી | White Sauce Pasta in Gujarati | with 32 amazing images. વાઇટ સૉસનો સ્વાદ આમ તો સૌને ગમી જાય એવું છે. તે ફક્ત રાંધે ....
મોમોસ રેસીપી | પૌષ્ટિક મોમોસ રેસીપી | હેલ્ધી વેજ મોમોસ | whole wheat momos in Gujarati | with 15 amazing images. પાશ્ચાત્ય દેશોની વાનગીઓમાં મોમોસ એક મહત્વની વાનગી ....
બ્રોકલી અને પનીરની આ ટીક્કી બહુ સરળ છતાં એક નવિન પ્રકારનું સ્ટાર્ટર છે, જે તમને તૃપ્ત થઇ જવાનો આનંદ આપશે. આ વાનગીમાં પૌષ્ટિક વસ્તુઓનું મિશ્રણ એટલે એન્ટીઓક્સિડંટ ....
આ બ્રોકલીના પરોઠા એવા ખુશ્બુદાર બને છે કે તમારા બાળકો તેની સાથે બીજી કોઇ પણ ખાવાની વસ્તુની માંગણી નહીં કરે કારણકે તેમાં મેળવેલા મસાલા, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મરીનો સ્વાદ બધાને ભાવે એવા સ્વાદિષ્ટ પરોઠા છે. પરોઠાની ખુશ્બુ તો તમે જ્યારે તે તાજા પીરસસો ત્યારે જ માણવા જેવી છે અને નસીબજોગે આ ખુ ....
અસલ ચાઇનીઝ રીતના આ શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ બનાવવામાં સરળ અને ઝટપટ તૈયાર થાય છે, જેમાં જુદી-જુદી જાતના કરકરા શાક જેવાકે બેબી કોર્ન, બ્રોકોલીથી માંડીને કોબી અને લીલા કાંદાને શેઝવાન સૉસ અને લાલ મરચાં સાથે કોર્નફ્લોરનું જાડું પડ ચડાવીને તળવામાં આવ્યા છે. અહીં એક વાત યાદ રાખવી કે કોબીને ખમ ....