બટાકાનું શાક રેસીપી | Aloo ki Sukhi Sabzi તરલા દલાલ બટાકાનું શાક રેસીપી | બટેટાનું સુકુ શાક | બટાકાનું શાક બનાવવાની રીત | aloo ki sukhi sabzi in gujarati | with 15 amazing images. આ બટાકાનું શાક બનાવવા માટે મુઠ્ઠીભર સામગ્રીની જરૂર છે જે ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. જ્યારે તમને તમારી રોટલી અથવા પુરી સાથે પીરસવા માટે કોઈ ઝડપી અને સરળ શાકની જરૂર હોય, ત્યારે આ ઘરેલું બટેટાનું સુકુ શાકથી વધુ સારો વિકલ્પ કોઈ નથી. જો તમારી પાસે બાફેલા બટેટા હાથ પર હોય, તો આ સદા-લોકપ્રિય બટેટાનું સુકુ શાકબનાવવામાં તમને પાંચ મિનિટથી વધુ સમય લાગશે નહીં. બટાકાનું શાક તૈયાર કરવામાં સરળ છે અને તેને રોજિંદા સામગ્રીનો ઉપયોગ કરીને બનાવાય છે, પરંતુ આ વાનગી જાદુઈ અને સાર્વત્રિક અપીલ ધરાવે છે. તે બધા ને ભાવસે તેની ખાતરી આપે છે! થોડી ઝીણા સમારેલા કાદાં અને લીંબુનું અથાણું પુરી અથવા રોટલી સાથે બટેટાનું સુકુ શાક ઉત્તમ સાથ આપે છે. Post A comment 19 May 2022 This recipe has been viewed 3762 times आलू की सूखी सब्जी की रेसिपी| आलू की सब्जी | सुखी आलू की सबजी | सूखी भारतीय आलू की सब्जी - हिन्दी में पढ़ें - Aloo ki Sukhi Sabzi In Hindi aloo ki sukhi sabzi recipe | aloo sabzi | sukhi aloo sabzi | dry Indian potato vegetable | dry aloo sabzi | - Read in English Aloo ki Sukhi Sabzi Video બટાકાનું શાક રેસીપી - Aloo ki Sukhi Sabzi recipe in Gujarati Tags ડિનર રેસીપીનૉન-સ્ટીક પૅનઝટ-પટ શાકડિનરમાં ખવાતા સબ્જી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૩ મિનિટ   કુલ સમય : ૧૮ મિનિટ    ૩ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો બટાકાના શાક માટે૨ કપ બાફીને છોલી લીધેલા બટાટાના ટુકડા૧ ટેબલસ્પૂન તેલ૧ ટીસ્પૂન જીરું (જીરા)૩ થી ૪ કડી પત્તા૧/૪ ટીસ્પૂન હળદર૧ ટીસ્પૂન મરચું પાવડર૧ ૧/૨ ટીસ્પૂન ધાણા-જીરું પાવડર૧ ટીસ્પૂન સાકર૨ ટીસ્પૂન લીંબુનો રસ મીઠું , સ્વાદાનુસાર૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર કાર્યવાહી બટાકાના શાક બનાવવા માટેબટાકાના શાક બનાવવા માટેબટાકાના શાક બનાવવા માટે બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડી પત્તા ઉમેરો અને મધ્યમ તાપ પર 30 સેકન્ડ સુધી સાંતળો.બાકીની બધી સામગ્રી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.બટાકાનું શાક ગરમાગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન