You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી રોટી / પરોઠા > ભટુરા રેસીપી | ખમીર વાળા ભટુરા | પંજાબી ભટુરા | ભતુરા | ભટુરા રેસીપી | ખમીર વાળા ભટુરા | પંજાબી ભટુરા | ભતુરા | Bhatura, How To Make Bhatura, Punjabi Bhatura Recipe તરલા દલાલ ભટુરા રેસીપી | ખમીર વાળા ભટુરા | પંજાબી ભટુરા | ભતુરા | bhatura recipe in gujarati | with 20 amazing images. છોલે સાથે પીરસવામાં આવતા આ પ્રખ્યાત ગરમા ગરમ ભટુરા બધા માટે એક આનંદદાય જમણ ગણાય છે અને ખાસ કરીને વરસાદના દિવસોમાં તેની મજા તો અનોખી જ છે. પણ, અહીં યાદ રાખવું કે ભતુરા તાજા અને ગરમા ગરમ પીરસવામાં ન આવે તો તે નરમ અને ચવડ બની જશે. બીજું એ પણ યાદ રાખવાનું કે ભતુરાને તળ્યા પછી તેમાંથી વધારાના તેલને ભતુરાતારી લેવા માટે ટીશ્યુ પેપર પર મૂકવું. ભટુરા ની જેમ ગોબી દે પરાઠે , પાલક અને પનીરના પરોઠા , નાન , મુળાના પરોઠા પણ પ્રખ્યાત પંજાબી વાનગીઓ છે. ભટુરા માટે ટિપ્સ : ૧. તેને ઢાંકીને ૫ થી ૭ મિનિટ અથવા મિશ્રણમાં ફીણ થાય ત્યાં સુધી રહેવા દો. શુષ્ક ખમીરને સક્રિય કરવા માટે આ કરવામાં આવે છે. જો તમે તાજા ખમીરનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમે તેને સીધા કણકમાં મેળવી શકો છો. ૨. તમે ભટુરાના લોટના સ્વાદ માટે એક ટીસ્પૂન અજમો ઉમેરી શકો છો. ૩. દહીં ઉમેરો. દહીં કણિકને નરમ બનાવે છે અને તેને આથો લાવવામાં પણ મદદ કરે છે. ૪. પૂરતા ગરમ પાણીનો ઉપયોગ કરીને નરમ કણિક તૈયાર કરો. કણિકને નરમ બનાવવા માટે તમે ગરમ દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. ૫. કણિકને સુકાતા અટકાવવા માટે ઢાંકણ અથવા ભીના મલમલના કપડાથી કણિક ઢાંકી દો. રોલિંગ સપાટી પર થોડો લોટ છાંટવો. આ કણિકને સપાટી પર ચોંટતા અટકાવશે. Post A comment 10 Jun 2021 This recipe has been viewed 27279 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD भटूरा रेसिपी | पंजाबी भटूरे | यीस्ट के साथ भटूरा | - हिन्दी में पढ़ें - Bhatura, How To Make Bhatura, Punjabi Bhatura Recipe In Hindi bhatura recipe | bhatura with yeast | Punjabi bhatura | - Read in English Table Of Contents ભટુરા વિશે માહિતી, about bhatura▼વિગતવાર ફોટો સાથે ભટુરા રેસીપી, bhatura step by step recipe▼ભટુરા બનાવવા માટે, how to make Bhatura▼ભટુરા માટે ટિપ્સ, tips for bhatura recipe▼ ભટુરા રેસીપી - Bhatura, How To Make Bhatura, Punjabi Bhatura Recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી રોટી રેસિપિ | પંજાબી પરાઠાભારતીય પ્રખ્યાત પુરી વાનગીઓભારતીય પાર્ટીના વ્યંજનબર્થડે પાર્ટીશાકાહારી કડાઈની રેસિપી | કડાઈ ભારતીય વાનગીઓ |બર્થડે પાર્ટી માટે મેન કોર્સની રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૧૨ ભતુરા માટે મને બતાવો ભતુરા ઘટકો ભતુરાની રેસીપી બનાવવા માટે૨ કપ મેંદો૧ ૧/૨ ટીસ્પૂન સાકર૨ ટીસ્પૂન સૂકું ખમીર૨ ટેબલસ્પૂન દહીં૧ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી મીઠું , સ્વાદાનુસાર મેંદો , વણવા માટે તેલ , તળવા માટે કાર્યવાહી ભતુરાની રેસીપી બનાવવા માટેભતુરાની રેસીપી બનાવવા માટેએક વાસણમાં સાકર અને ખમીર સાથે ૩/૪ કપ હુંફાળું પાણી મેળવી બધુ ખમીર ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી લો. તેને ઢાંકીને ૫ થી ૭ મિનિટ અથવા મિશ્રણમાં ફીણ થાય ત્યાં સુધી રહેવા દો.આમ તૈયાર થયેલા પ્રવાહીને એક બાઉલમાં રેડી તેમાં મેંદો, દહીં, ઘી અને મીઠું મેળવીને સાથે હુંફાળા પાણી વડે નરમ કણિક તૈયાર કરો. પછી તેને ઓછામાં ઓછું ૬ થી ૭ મિનિટ સુધી ગુંદી લો.આ કણિકને ઢાંકણ અથવા ભીના મલમલના કપડા વડે ઢાંકી લગભગ ૩૦ મિનિટ સુધી અથવા તે થોડી ફુલી જાય ત્યાં સુધી બાજુ પર રાખો.તે પછી કણિકના ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં મેંદાના લોટ વડે વણી લો.એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે એક ભતુરાને નાંખી, તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.તરત જ પીરસો. વિગતવાર ફોટો સાથે ભટુરા રેસીપી ભટુરા બનાવવા માટે ભટુરા બનાવવા માટે | ખમીર વાળા ભટુરા | પંજાબી ભટુરા | ભતુરા | bhatura recipe in gujarati | નાના બાઉલમાં સાકર લો. તેમા સૂકું ખમીર નાખો. હવે, બાઉલમાં લગભગ ૩/૪ કપ હુંફાળું પાણી ઉમેરો. જ્યાં સુધી બધુ ખમીર ઓગળી ન જાય ત્યાં સુધી મિક્સ કરી લો. તેને ઢાંકીને ૫ થી ૭ મિનિટ અથવા મિશ્રણમાં ફીણ થાય ત્યાં સુધી રહેવા દો. શુષ્ક ખમીરને સક્રિય કરવા માટે આ કરવામાં આવે છે. જો તમે તાજા ખમીરનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમે તેને સીધા કણકમાં મેળવી શકો છો. એક ઊંડુ બાઉલ લો અને તેમાં મેંદો નાખો. ભટુરા કણકનો સ્વાદ વધારવા માટે તમે ૧ ચમચી અજમો ઉમેરી શકો છો. દહીં ઉમેરો. દહીં કણકને નરમ બનાવે છે અને તેને આથો આવવામાં પણ મદદ કરે છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે ઘી નાખો. તમે નરમ માખણ અથવા તેલનો ઉપયોગ પણ કરી શકો છો. ખમીરનું મિશ્રણ ઉમેરો. પર્યાપ્ત હુંફાળા પાણી વડે નરમ કણિક તૈયાર કરો. કણક નરમ બનાવવા માટે તમે ગરમ દૂધનો ઉપયોગ પણ કરી શકો છો. નરમ કણક બનાવવા માટે ઓછામાં ઓછું ૬ થી ૭ મિનિટ સુધી ગુંદી લો. કણિકને સુકાતા અટકાવવા માટે ઢાંકણ અથવા ભીના મલમલના કપડાથી કણિક ઢાંકી દો. રોલિંગ સપાટી પર થોડો લોટ છાંટવો. આ કણિકને સપાટી પર ચોંટતા અટકાવશે. કણકને ઢાંકી લગભગ ૩૦ મિનિટ સુધી અથવા તે થોડી ફુલી જાય ત્યાં સુધી એક બાજુ પર રાખો. કણકને ૧૨ સમાન ભાગોમાં વહેંચો. પાટલાની સપાટી પર થોડો લોટ છંટો. આ કણકને સપાટી પર ચોંટતા અટકાવશે. તે પછી ભટુરા કણિકના ૧ ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં વણી લો. એક કઢાઇમાં તેલ ગરમ કરી, ભટુરાને મધ્યમ તાપ પર ગરમ તેલમાં ઉમેરો. ભટુરો ફુલે અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ભટુરા ને | ખમીર વાળા ભટુરા | પંજાબી ભટુરા | ભતુરા | bhatura recipe in gujarati | તેલ નીતારીને ટીશ્યુ પેપર પર કાઢી લો. છોલે સાથે તરત જ ભટુરા ને | ખમીર વાળા ભટુરા | પંજાબી ભટુરા | ભતુરા | bhatura recipe in gujarati | પીરસો. ભટુરા માટે ટિપ્સ તેને ઢાંકીને ૫ થી ૭ મિનિટ અથવા મિશ્રણમાં ફીણ થાય ત્યાં સુધી રહેવા દો. શુષ્ક ખમીરને સક્રિય કરવા માટે આ કરવામાં આવે છે. જો તમે તાજા ખમીરનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમે તેને સીધા કણકમાં મેળવી શકો છો. તમે ભટુરાના લોટના સ્વાદ માટે એક ટીસ્પૂન અજમો ઉમેરી શકો છો. દહીં ઉમેરો. દહીં કણિકને નરમ બનાવે છે અને તેને આથો લાવવામાં પણ મદદ કરે છે. પૂરતા ગરમ પાણીનો ઉપયોગ કરીને નરમ કણિક તૈયાર કરો. કણિકને નરમ બનાવવા માટે તમે ગરમ દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. કણિકને સુકાતા અટકાવવા માટે ઢાંકણ અથવા ભીના મલમલના કપડાથી કણિક ઢાંકી દો. રોલિંગ સપાટી પર થોડો લોટ છાંટવો. આ કણિકને સપાટી પર ચોંટતા અટકાવશે. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/bhatura--how-to-make-bhatura-punjabi-bhatura-recipe-gujarati-2744rભટુરા રેસીપી | ખમીર વાળા ભટુરા | પંજાબી ભટુરા | ભતુરા |Vaidehi pandya on 10 Jun 21 09:41 AM5 PostCancelTarla Dalal 10 Jun 21 07:52 PM   Thanks for the feedback !!! Keep reviewing recipes and articles you loved. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન