You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી શાક > મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર | Mutter Paneer Butter Masala તરલા દલાલ મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર | mutter paneer butter masala in gujarati | with amazing 35 images. મટર પનીર બટર મસાલા રેસીપીમાં એક મસાલાની પેસ્ટ છે જેને બટરમાં સાંતળી લેવામાં આવે છે, તેને મસાલા પાવડર, ટેન્ગી ટમેટા, દૂધ, ક્રીમ અને અન્ય ઘટકો સાથે જોડવામાં આવે છે, જેનાથી સમૃદ્ધ ગ્રેવી બને છે, જે તમારા ઘટકોને બાંધે છે - મટર અને પનીર. Post A comment 03 Dec 2021 This recipe has been viewed 7346 times पनीर बटर मसाला रेसिपी | रेस्टोरेंट स्टाइल मटर पनीर बटर मसाला | पंजाबी पनीर मटर - हिन्दी में पढ़ें - Mutter Paneer Butter Masala In Hindi matar paneer butter masala recipe | restaurant style mutter paneer butter masala | Punjabi paneer matar | - Read in English Mutter Paneer Butter Masala video મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર - Mutter Paneer Butter Masala recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી સબ્જી રેસીપીપંજાબી પનીર રેસીપીડિનર રેસીપીગ્રેવીવાળા શાકભારતીય પાર્ટીના વ્યંજનઉત્તર ભારતીય ડિનર તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૧ મિનિટ   કુલ સમય : ૨૬ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો મટર પનીર બટર મસાલા બનાવા માટે૩/૪ કપ બાફેલા લીલા વટાણા૨ ૧/૨ કપ પનીરના ચોરસ ટુકડા૨ ટેબલસ્પૂન માખણ૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર૧/૨ ટીસ્પૂન જીરા પાવડર૧/૨ ટીસ્પૂન ગરમ મસાલા૧ ટીસ્પૂન કસુરી મેથી૨ કપ તાજા ટમેટાનું પલ્પ મીઠું , સ્વાદાનુસાર૧ ટેબલસ્પૂન મધ૧/૪ કપ દૂધ૧/૪ કપ તાજું ક્રીમ૧ ટીસ્પૂન કોર્નફ્લોર ૨ ટેબલસ્પૂન પાણીથી ઓગાળી લોપીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે૧ કપ મોટા સમારેલા કાંદા૨ ટેબલસ્પૂન કાજૂના ટુકડા૫ to ૬ લસણ ની કડી૨ ટીસ્પૂન મોટુ સમારેલુ આદુમટર પનીર બટર મસાલા સાથે પીરસવા માટે નાન / પરાઠા કાર્યવાહી મટર પનીર બટર મસાલા બનાવા માટેમટર પનીર બટર મસાલા બનાવા માટેમટર પનીર બટર મસાલા બનાવા માટે, એક પહોળા નોન-સ્ટીક પેનમાં માખણ ગરમ કરો, તૈયાર પેસ્ટ નાંખો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ માટે રાંધી લો.તેમાં લાલ મરચાંનો પાવડર, જીરા પાવડર, ગરમ મસાલા, કસુરી મેથી અને ૧ કપ પાણી નાખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.તાજા ટમેટાનો પલ્પ અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ માટે રાંધી લો.મધ, દૂધ અને તાજું ક્રીમ ઉમેરો, બરાબર મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ માટે રાંધી લો.કોર્નફ્લોર-પાણી ઉમેરો, બરાબર મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ મિનિટ માટે રાંધી લો.લીલા વટાણા અને પનીર નાંખો, બરાબર મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ માટે રાંધી લો.મટર પનીર બટર મસાલાને નાન અથવા પરાઠા સાથે ગરમા ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન