This category has been viewed 3314 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > મિજબાની ના વ્યંજન > કબાબ પાર્ટી
 Last Updated : Dec 05,2024

8 recipes

Kebab Party - Read in English
कबाब पार्टी - हिन्दी में पढ़ें (Kebab Party recipes in Gujarati)


સ્વાદિષ્ટ કેરીનું અથાણું જે મિનિટોમાં તૈયાર થાય છે. કાચી કેરીને પાતળી લાંબી ચીરીઓમાં કાપી લો અથવા થોડી જાડી ખમણી લો. અહીં મેં રાઇનું તેલ વાપર્યું છે પણ તમને ગમે તો તમે રીફાઇન્ડ તેલ પણ વાપરી શકો છો.
તમને પરદેશી વાનગીનો ચટકો છે, તો વિપુલ પ્રમાણમાં બેસિલ, અખરોટ સાથે સારૂં એવું જેતૂનનું તેલ અને લસણના સંયોજન વડે બનતું આ પૅસ્તો સૉસ અજમાવજો. તેની તીવ્ર ખુશ્બુ તમને શાહી અહેસાસ આપશે.
આ કોકટેલ જેવા કબાબમાં દૂધી, બટાટા અને કાંદાનું સંયોજન અને ઉપરથી છંટકાવ કરેલો કાંદાનો રોચક મસાલો જરૂર તમારી ભૂખ ઉખાડી દેશે. આ વેજીટેબલ કબાબને ગરમા ગરમ ચહા પાર્ટીમાં કે પછી કોકટેલ પાર્ટીમાં પીરસીને લોકોની ચાહના મેળવો.
સેઝવાન સોસ રેસીપી | ચાઈનીઝ સેઝવાન સોસ | ઘરે સેઝવાન ચટણી | schezwan sauce recipe in Gujarati | with 14 amazing images. જો તમને ઓરિએન્ટલ રસોઈ પસંદ છે, તો તમારી પાસે આ સેઝ ....
કાંદા નું સલાડ રેસીપી | કાચા કાંદા નું સલાડ | સલાડ બનાવવાની રેસીપી | કાંદા નું સલાડ હૃદય માટે ફાયદાકારક | onion salad recipe in gujarati | with 9 amazing images. ....
આવો, આપણે સાદા નાનને એક ભપકાદાર અને નવી રીતે વધુ સ્વાદિષ્ટ બનાવીને સાદા નાનથી અધિક આનંદ માણીએ. આ ગાર્લિક ચીઝ નાનમાં લસણ અને ચીઝના મિશ્રણને નાનની કણિકમાં ભરીને વણવામાં આવ્યા છે. આ નાનનો સ્વાદ એવો મજેદાર બને છે કે તમારા મુખના હાવભાવ તરત જ બદલાઇ જશે. આ નાનની મજા તમે કોઇપણ શાક સાથે અથવા તો તેને નાની સાઇ ....
ગાજર અને ખજૂર નું સલાડ રેસીપી | ગાજરનું સલાડ | ગાજર અને ખજૂર નું કચુંબર | carrot and date salad in gujarati | with 21 amazing images. ગાજરના કચુંબરનો દેખાવ સુધારવા માટે તેને સલાડના પાન માં ....
લસણની મજા માણનારા માટે આ લસણવાળી મઠ અને પાલકની ટીક્કી જેવી બીજી કોઈ વાનગી નથી. ફણગાવેલા મઠમાં અઢળક પૌષ્ટિકતા છે, જેનો તમે સામાન્ય રીતે બનતી રોજની રસોઈમાં ઉપયોગ નથી કરતાં, પણ અમે અહીં આ અદભૂત સામગ્રીનો અનોખી રીતે ઉપયોગ કરીને મજેદાર ટીક્કી બનાવી છે. મઠ માં રહેલી પૌષ્ટિકતા જળવાઈ રહે તે માટે તેને ઢા ....