Sign In
|
Register Now
Toggle navigation
English Recipe Site
हिंदी रेसिपी साइट
Course
Breakfast
Salads
Starters
Snacks
Beverages
Soups
Main Course
Desserts
Accompaniments
Cuisine
Punjabi
Gujarati
Maharashtrian
Rajasthani
South Indian
Chinese
Health
Low Calorie/Weight loss
Diabetic Recipes
Healthy Heart
High Blood Pressure
Iron rich Recipes
Zero oil
Pregnancy
Healthy Salads
Healthy Soups
Gluten Free recipes
Healthy Breakfast
Kids
Healthy Kids Recipes
Breakfast Recipes
Tiffin Snacks
Pizzas
Wraps and Rolls
Finger Foods
After School Treats
Recipes for Toddlers (1-3 Years)
Quick Recipes
Breakfast
Stir fries
Soups
Rotis Parathas
Subzis
Sweets
Chutneys
Rice recipes
My Cookbooks
Videos
Latest Recipe Videos
Popular Recipe Videos
Recipe Video Categories
No categories to show
View categories
This recipe category has been viewed 100 times
>
Last Updated : Jul 18,2017
739 recipes
કોર્ન પાનકી રેસીપી
કોર્ન પાનકી
|
ગુજરાતી સ્વીટ કોર્ન પાનકી
|
કોર્ન પાનકી રેસીપી
|
corn and coriander panki in gujarati
| with 31 amazing images. જ્યારે મકાઇની સીઝન હોય ત્યારે આ
કોર્ન પાનક ....
પનીરની ખીર
તમને જ્યારે કંઇક મીઠું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ એલચીવાળી સ્વાદિષ્ટ લૉ ફેટ પનીરની ખીર જરૂર અજમાવજો. પારંપારિક સાકરના બદલે શુગર સબ્સ્ટિટ્યૂટનો ઉપયોગ કરી અને અસ્વસ્થ મલાઇ અથવા ક્રીમનો ઉપયોગ ટાળી અમેં અહીં બીનજરૂરી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ઓછી કરી છે, જેથી તમે તેનો નિરાંતે બેસીને સ્વાદ માણી શકો. અહીં યા ....
બટાટાના પરોઠાનો ફ્રીજમાં સંગ્રહ
આજકાલ લોકો વધુ સમય વ્યસ્ત રહેતા હોવાથી, કામ પરથી પાછા આવતા ભોજન બનાવવા માટે ભાગ્યે જ તેમને સમય મળે છે. આવા પ્રસંગે જ્યારે તમને સમય મળે ત્યારે કેટલીક વસ્તુઓ તૈયાર કરી, તેને રેફ્રીજરેટરમાં સંગ્રહ કરી રાખવાથી જ્યારે જરૂર પડે ત્યારે ટુંકા સમયમાં ઝડપથી ભોજન તૈયાર કરી શકાય. આ રેસીપીમાં તમને સમજાવવામાં ....
ધઉંના લોટનો શીરો રેસીપી
ધઉંના લોટનો શીરો રેસીપી
|
ગુજરાતી શીરો
|
શિયાળામાં બનાતો ઘઉંના લોટનો શીરો
|
atta ka sheera in gujarati
| with 12 amazing images.
ધઉંના લોટનો શીરો રેસીપી
એ એક લોક ....
માવા મોદક રેસીપી
માવા મોદક રેસીપી
|
ખોયા મોદક
|
ઝટપટ માવા મોદક
|
ગણેશોત્સવ માટે મોદક બનાવવાની રીત
|
mawa modak in gujarati
| with 26 amazing images. સમૃદ્ધ અને સ્વાદિષ્ટ,
ઘરે બનાવેલી તાજા મસાલાવાળી દાબેલી
ઘરે તૈયાર કરેલા મસાલાની એક અલગ જ સુવાસ અને મહેક્તા હોય છે જે બજારમાંથી લાવેલા તૈયાર મસાલામાં નથી મળતી, કારણ કે ઘરના મસાલા તાજા અને શુધ્ધતાની દ્રષ્ટિએ તેની સરખામણી કોઇની પણ સાથે ન કરી શકાય. ઘરે તૈયાર કરેલો દાબેલીનો મસાલો પણ એક એવી મહેક અને સુગંધ ઉપરાંત મસ્ત સ્વાદ આપે છે જેથી તે દ્વારા તૈયાર કરેલી દાબ ....
મેથી પાપડ રેસીપી
મેથી પાપડ રેસીપી
|
મેથી પાપડ નું શાક
|
રાજસ્થાની મેથી પાપડ
|
methi papad recipe in Gujarati
| with 15 amazing images. અહીં મેથીના દાણાને પાપડની સાથે એક મજેદાર મીઠી અને તીખી ગ્રેવીમાં રાંધવ ....
થાઇ સબ સૅન્ડવીચ
જો તમારી પસંદગીનું
સૅન્ડવીચ
મલાઇદાર અને આનંદ આપનારું હોય તો તમને આ થાઇ સબ સૅન્ડવીચ જાનથી પ્યારું ગણાય એવું છે. આ સૅન્ડવીચનું પૂરણ ખાસ નવીનતાભર્યું છે અને તેમાં ખાસ
કોબી અને પનીરના પરોઠા
તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે કોબી અને પનીર સાથે કંઇ રાંધી શકાય કારણ કે બન્ને વસ્તુઓ મૂળ સ્વરૂપે સૌમ્ય છે. પણ તમે આ કોબી અને પનીરના પરોઠા ખાશો તો તમને ખ્યાલ આવશે કે બન્ને વસ્તુઓનું મેળ-મિશ્રણ મજેદાર, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે. આ પરોઠા ટુંક સમયમાં તૈયાર કરી શકો એવા છે. દહીં સાથે ગરમા ગરમ પ ....
મગ ની દાળ નો શીરો, ઝટપટ બનતો શીરો
મગ ની દાળ નો શીરો
|
ઝટપટ બનતો શીરો
|
moong dal sheera recipe in gujarati
. આ રેસીપી ગળ્યું ખાવા વાળા બધા પ્રેમીઓ માટે છે, ખાસ કરીને શીરો ખાવાના શોખીન લોકો માટે આ અમૃત છે. આ શીરો દરદરો અને મીઠો છે. સામાન્ય રીતે આ શીરા ....
બાજરા આલુની રોટી
ગુજરાતના પારંપારીક બાજરાના રોટલાને અહીં એક મજેદાર અને અલગ રીતે રજુ કરવામાં આવી છે. આ બાજરા આલુની રોટીમાં મસળેલા બટાટા તેને ખુબજ નરમ બનાવે છે જ્યારે આમચૂર, કોથમીર અને લીલા મરચાંની પેસ્ટ તેને વધુ ચટપટી બનાવે છે. નાળિયેર અને કાંદા તેને કરકરો અહેસાસ આપી તેની ખુશ્બુમાં વધારો કરે છે. આમ તો આ રોટી બનાવી સર ....
રાગી નો શીરો | હેલ્દી રાગી નો શીરો
રાગી નો શીરો
|
હેલ્દી રાગી નો શીરો
|
ragi sheera recipe in gujarati
| આ
રાગી નો શીરો
ખરેખર કેલ્શિયમથી ભરપૂર છે અને તે પણ ઓછી કેલરી ગણતરીમાં. ખરેખર, તમારા મધુર દાંતને સંતૃપ્ત કરવાની આ એક સરસ ....
પનીર ઇન કોકોનટ ગ્રેવી
પનીર ઇન કોકોનટ ગ્રેવીમાં કાંદા, લીલા મરચાં-લસણની પેસ્ટ સાથે નાળિયેરના દૂધનો ઉપયોગ કરવાથી આ વાનગીનો સ્વાદ દક્ષિણ ભારતના કેરળના સ્ટયુ જેવી બને છે. તેને કોથમીર વડે સજાવીને ઠંડીના દીવસોમાં જો ગરમ ગરમ રોટી સાથે પીરસવામાં આવે તો તેની મજા માણવા જેવી છે.
પૂરણપોળી રેસીપી
પૂરણપોળી રેસીપી
|
પુરણ પોળી રેસીપી
|
ગુજરાતી પુરણ પોળી
|
puran poli in gujarati
| with 29 amazing images.
પૂરણપોળી
એક પ્રખ્યાત મીઠી ભારતીય વાનગી છે. ગુજરાતી પૂરણ ....
લેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ
આ લેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ પોતાની રીતે જ સંપૂર્ણ આહાર ગણી શકાય એવો છે. આ સ્વાદિષ્ટ વાનગીમાં ભાતના થર પર વિવિધ શાકભાજી અને ટમૅટો કેચપમાં મૅરિનેટ કરેલા સિમલાં મરચાંનું મિશ્રણ પાથરવામાં આવ્યું છે. આ વાનગીમાં કડધાન્ય અને શાકભાજીથી માંડી ને વિવિધ મસાલા અને ટમૅટો કેચપ જેવી બધી જ સામગ્રીનો ઉમેરો કરવ ....
Goto Page:
1
2
3
4
5
...
21
22
23
24
25
...
46
47
48
49
50
Categories
વ્યંજન
ભારતીય
ગુજરાતી
પંજાબી
ચાયનીઝ
રાજસ્થાની
ઇટાલીયન
કોસૅ
સવારના નાસ્તા
સ્ટાર્ટસ્ / નાસ્તા
રોટી / પૂરી / પરોઠા
શાક / કરી
ચોખાની વાનગીઓ
ઝટ-પટ વ્યંજન
સવાર ના નાસ્તા
સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્
રોટી / પરોઠા
શાક
સૂપ
સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન
સવારનાં પૌષ્ટિક નાસ્તા
કેલ્શિયમ યુક્ત આહાર
લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત
મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન
લોહ યુક્ત આહાર
લો કૉલેસ્ટ્રોલ વ્યંજન
ગર્ભાવસ્થા માટેના વ્યંજન