You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી ઉપવાસના વ્યંજન > સક્કરકંદનો હલવો, ફરાળી સક્કરકંદનો હલવો સક્કરકંદનો હલવો રેસીપી | ફરાળી શકકરકંદ નો હલવો | નવરાત્રી વ્રત માટે શીરો | ઉપવાસ નો હલવો | Shakarkand Ka Halwa, Faraal Sweet Potato Halwa Recipe તરલા દલાલ સક્કરકંદનો હલવો રેસીપી | ફરાળી શકકરકંદ નો હલવો | નવરાત્રી વ્રત માટે શીરો | ઉપવાસ નો હલવો | shakarkand ka halwa recipe in Gujarati | with 26 amazing images.આ ફરાળી શકકરકંદ નો હલવો એક અત્યંત મોહક વાનગી જે મીઠી સામગ્રી વડે બનાવવામાં આવી છે. આ અદભૂત હલવો તમે જરૂર બનાવજો જેમાં સક્કરકંદને એલચી પાવડર અને કેસર વડે વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું છે અને તેની સાથે તેમાં મેળવેલો સૂકો મેવો તેને વધુ પૌષ્ટિક બનાવે છે. અહીં ખાસ ધ્યાન રાખશો કે જણાવેલા સમય સુધી જ સક્કરકંદને સાંતળશો જેથી તેમાં રહેલી કાચી સુગંધ જતી રહે અને તે વધુ ખુશ્બુદાર બને. અંતમાં જ્યારે તમે તેને તાપ પરથી નીચે ઉતારો ત્યારે સક્કરકંદનો હલવો બહુ સૂકો નહીં અને નરમ હોવો જોઇએ. સક્કરકંદના હલવા માટેની ટિપ્સ. ૧. સુનિશ્ચિત કરો કે તમે નક્કી કરેલા સમય પૂરતુ જ શક્કરીયાને સાંતળો, જેથી તેની કાચી ગંધ દૂર થઈ જાય, અને તમને સમૃદ્ધ સુગંધ મળે. ૨. શક્કરિયાના મિશ્રણને ધીમા તાપ પર રાંધો અને તેને સતત હલાવતા રહો જેથી તે બળી ન જાય અને તવાની બાજુઓ પર ચોંટી ન જાય. ૩. જ્યારે તમે ફ્લેમ બંધ કરો છો, ત્યારે હલવો નરમ હોવો જોઈએ અને સંપૂર્ણપણે સૂકો ન હોવો જોઈએ. Post A comment 06 Mar 2022 This recipe has been viewed 14925 times शकरकंद का हलवा रेसिपी | नवरात्रि व्रत का हलवा | शकरकंदी का हलवा | उपवास का हलवा - हिन्दी में पढ़ें - Shakarkand Ka Halwa, Faraal Sweet Potato Halwa Recipe In Hindi shakarkand ka halwa recipe | faral sweet potato halwa | navratri vrat ka halwa | upvas ka halwa | - Read in English Shakarkand ka Halwa Video by Tarla Dalal સક્કરકંદનો હલવો, ફરાળી સક્કરકંદનો હલવો - Shakarkand Ka Halwa, Faraal Sweet Potato Halwa Recipe in Gujarati Tags ગુજરાતી ફરાળી રેસિપીમહારાષ્ટ્રીયન ઉપવાસના વ્યંજનપરંપરાગત ભારતીય મીઠાઈઓ રેસિપીઝહલવાસંકષ્ટી ચતુર્થીમાં બનતી રેસીપીમહાશીવરાત્રી રેસિપિસ જન્માષ્ટમીની વાનગીઓ, જન્માષ્ટમી માટે ઉપવાસની વાનગીઓ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૭ મિનિટ   કુલ સમય : ૨૨ મિનિટ    ૫ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ કપ બાફી , છોલીને છૂંદેલો સક્કરકંદ થોડી કેસરના રેસા૧ ટેબલસ્પૂન હુંફાળુ દૂધ૧ ટીસ્પૂન ઘી૩/૪ કપ દૂધ૧/૨ કપ સાકર૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર૨ ટેબલસ્પૂન સમારેલો સૂકો મેવો કાર્યવાહી Methodએક નાના બાઉલમાં કેસર અને હુફાળું દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખોએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં સક્કરકંદ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં દૂધ, ૧/૨ કપ પાણી, સાકર અને એલચીનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા મિશ્રણ બહુ સૂકો ન બને અને નરમ રહે ત્યાં સુધી તે રીતે સતત હલાવતા રહી રાંધી લો.પૅનને તાપ પરથી નીચે ઉતારી તેમાં કેસર-દૂધનું મિશ્રણ અને સૂકો મેવો મેળવી સારી રીતે મિક્સ કરી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન